________________
એકતાથીરામં ]
આ॰ અજિતદેવસૂરિ
} } ૧
મહામાત્ય વાડને મહું પદ્મસિંહ નામે પુત્ર હતા. તેને પ્રથિમી દેવીથી મણસિંહ, મત્રી સામતસિંહ અને દંડનાયક સલખસિંહ એમ ત્રણ પુત્રા થયા. રાજા વીસલદેવે (સ’૦ ૧૩૦૨ થી સ૦ ૧૩૧૮) સલક્ષણસિંહને સૌરાષ્ટ્રની વ્યાપારમુદ્રા (શ્રીકરણમુદ્રા લાગે છે) પહેરાવી અને પછીથી તેને દંડનાયક નીમ્યા હતા. મ ંત્રી સલખણે સ૦ ૧૩૦૫ ના વૈશાખ સુદ્ધિ ૩ ને શનિવારે પેાતાના પિતાના કલ્યાણુ માટે ભ॰ પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી તેની વડગચ્છના આ॰ વાદિદેવસૂરિ સંતાનીય (૪૩) આ૦ પ્રદ્યુમ્નસૂરિના પટ્ટધર (૪૪) આ૦ માનદેવસૂરિ, તેમના પટ્ટધર (૪૫) આ૦ જયાનંદસૂરિના હાથે ગિરનાર તીમાં પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રતિમા આજે વસ્તુપાલના દેરાસરમાં વિદ્યમાન છે. તે પછી ત્રણ-ચાર વર્ષમાં જ તે મરણ પામ્યા. (જૂઓ, પ્રક૦ ૪૧, પટ્ટા૦ ૮મી, પૃ૦ ૫૫૫) મથી સામંતસિહે દંડનાયક સલખસિંહના કલ્યાણ માટે કૃષ્ણની સલક્ષણુ નારાયણ પ્રતિમા બનાવી સ્થાપન કરી હતી અને ગિરનારના શિખર ઉપર ભ॰ નેમિનાથના પ્રાસાદ પાસે ભ॰ પા નાથના જિનપ્રાસાદ બધાન્યેા હતા. રાજા વીસલદેવ તથા રાજા અર્જુનદેવના શાસન (સ’૦ ૧૩૧૮ થી સ૦ ૧૩૩૧)માં સામંતસિંહ સારના દંડનાયક હતા. તેણે માતા પ્રથિમીદેવીના શ્રેય માટે સમુદ્ર કિનારે દ્વારકા પાસે આવેલા રેવતીકુંડના જીર્ણોદ્ધાર કરાવ્યેા. નવા પગથિયાં બંધાવ્યાં અને તેમાં ગણેશ, ક્ષેત્રપાલ, સૂર્ય, ચંડી, માતૃકા, શિવ, કૃષ્ણ, રેવતી તથા ખલદેવની પ્રતિમાએ બનાવી બેસાડી. કૂવા, હવાડા બનાવ્યાં. તેનું અમી જેવું પાણી ગાયા પીતી હતી. આ દરેકની સ૦ ૧૩૨૦ ના જેઠ સુદિ ૮ ને બુધવારે પ્રતિષ્ઠા કરાવી હતી. આ મંદિરની પ્રશસ્તિ મત્રી સામતસિંહના કુટુંબના માનીતા અને મેાક્ષાકરના પુત્ર કવિ હિરે લખી છે.૧
૧. સં૦ ૧૩૩૩ ના
Jain Education International
(-ગુજરાતના ઐતિહાસિક લેખા, ભા૦ ૩, લેખાંક : ૨૧૩, ૨૧૬, પૃ૦ ૨૦૬, ૨૦૭) જે સુદે ૫ ને રવિવારે સાર્ગદેવના રાજ્યમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org