________________
૬૫૬
જૈન પર પરાતા તિહાસ-ભાગ ૨જો
[ પ્રકરણ
લઈ પાટણ આવ્યે ને સાથેાસાથ કાંકણુ રાજ્યમાંથી દંડ તરીકે તથા લૂટમાં ૧ સાડી, ૧ ખેસ, ૧ હાર, ૧ માંગલિક છીપ, ૩૨ સેાનાના કળશેા, ૬ મેાતીની માળા, ૧ ચાર દાંતવાળા હાથી, ૧૨૦ પાત્ર તથા ૧,૪૫,૦૦૦૦૦૦ ધન લઈને આવ્યો.
રાજા કુમારપાલે તેને છ રાણાઓની વચ્ચે મહામડલેશ્વર તથા રાજપિતામહનાં બિરુદ અઠ્યાં. તે કાંકણમાંથી ૩ર સુવર્ણના કળશેા લાવ્યા હતા તે પૈકીના ૩ કળશેા—૧ ઉદયન ચૈત્યમાં, ૨ શકુનિકાવિહારમાં અને ૩ રાજાના ઘટીઘર (ટાવર) ઉપર ચડાવ્યા.
મત્રી આંખડે સ’૦ ૧૨૧૬ પછી પિતાની આજ્ઞા મુજબ ભરુચના અત્યંત જીણુ થયેલા શકુનિકાવિહારના જીર્ણોદ્વાર શરૂ કર્યો ત્યારે આ તીર્થ બપુટાચાર્યના સંતાનીય આવિમલસિ ંહસૂરિને આધીન હતું. તેમાં મંત્રીને ઘણી અડચણા નડી હતી પણ આ॰ હેમચંદ્રસૂરિ અને તેમના શિષ્ય, જે અંગવિજ્જાના પ્રકાંડ અભ્યાસી અને મ`ત્રવાદી એવા ૫૦ યશશ્ચંદ્ર ગણિના પ્રયાસથી અને પેાતાના સાહસથી તે અડચણા દૂર થતાં તેણે મેટા દ્ધાર કરાવ્યા અને તેમાં સ’૦ ૧૨૨૨ માં કલિકાલસર્વજ્ઞ આ॰ હેમચંદ્રસૂરિના હાથે ભ૦ મુનિસુવ્રતસ્વામી વગેરે તીર્થંકરોની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી.
મંત્રીએ આ પ્રસંગે આનદમાં મસ્ત ખની દરવાનને ઘેાડા, બંદીજનને હાથીનું કંકણુ વગેરેનુ મેટું દાન આપ્યું અને કાંકણથી લાવેલા સ્વર્ણ કળશ મંદિરના શિખર ઉપર સ્થાપન કર્યાં. આરતી ઉતારવા પ્રસંગે તેને રાજા કુમારપાલે તિલક કર્યું` અને ૭૨ સામ
તાએ ચામર ઢાળ્યા.
૩૦ સ૦ આ॰ હેમચદ્રસૂરિએ આજ સુધીમાં કદી પણ મનુષ્યની સ્તુતિ કરી નહેાતી, પણ તેએ આંખડની ઉદારતાથી પ્રસન્ન થતાં એકાએક એલ્યા :
હ
૧. મત્રી આંબડે ક્રષ્ણુના કાદભરાજા મલ્લિકાર્જુનને હરાવી, મારી નાખ્યા. (જૂએ, આ બાલચદ્રનું ‘ વસ ંતવિલાસકાવ્ય ', સ` : ૫, શ્લા ૩૩ અને ૫૦ રિસિ ંહનુ • સુકૃતસ’કીત ન ' સ : ૨, શ્લા)
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org