________________
એકતાલીમું ] આ અજિતદેવસૂરિ
१४७ . ૨. રાજકલશ—તે અગ્નિહોત્રી હતે. દાની, પરાક્રમી અને વિદ્વાન હતા. તે વેદવિદ્યાને પારંગત હતો. તેણે માનના હિત માટે વ્યાખ્યાનસભાઓ રચી હતી અને કૂવા તેમજ પરબ વગેરે બંધાવ્યાં હતાં.
૩. જયેષ્ઠલશ–તેણે પાણિનિ વ્યાકરણ ઉપર રચાયેલ “પાતજલ-મહાભાષ્ય” ઉપર ટીકા રચી. તેને નાગદેવી નામે પત્ની હતી અને ૧. ઈઝરામ, ૨. બિહણ અને ૩. આનંદ એમ ત્રણ પુત્રે હતા. ત્રણે વિદ્વાનો અને કવિઓ હતા.
૪. બિહણ–તે વ્યાકરણ, સાહિત્ય, વેદવેદાંગ વગેરેને માટે પંડિત હતા. તેની વિદ્વત્તા માટે તે સર્વત્ર પંકાતે હતે. તે રાજકલશની વિદ્યમાનતામાં રીસાઈને કાશ્મીર છેડી નીકળી ગયું. તે મથુરા, વૃંદાવન, પ્રયાગ અને કાશી જઈને ત્યાંના વિદ્વાને સાથે શાસ્ત્રાર્થ કરી ડાહલ, ધારા, ગુજરાત, પાટણ, રામેશ્વર થઈ કલ્યાણપુર ગયે.
કલ્યાણપુરના રાજા વિક્રમાદિત્ય સોલંકીએ કવિ બિલ્ડણને કલ્યાણપુરમાં રેકી ઘણું સમ્માન કરી પિતાની વિદ્વત્સભાને વિદ્યાપતિ બનાવ્યો. વિક્રમાંકદેવચરિત)
તેણે નીચે મુજબના ગ્રંથ રચ્યા છે–
(૧) પાર્શ્વનાથસ્તોત્ર, (૨) પાર્શ્વનાથ અષ્ટક, લે૯, અષ્ટક અંતિમ કલેક આ પ્રમાણે છે – इति जिनपतेः स्तोत्रं चित्रं महाकविबिलण
प्रथितमखिलत्रैलोक्यैकप्रकाशनभास्वतः। पठति सततं यः श्रद्धावान्न मजति सजनो
भवजलनिधौ द्युम्नः स प्रद्युम्नस्थितिमाश्रितः ॥९॥ ૧. આ સિવાય બીજો પણ એક કવિ બિહણ થયું છે, જેનું ખંડકાવ્ય બિ૯ણ પંચાશિકા (ચૌર પંચાશિકા) ૦ ૫૦ પ્રસિદ્ધ છે. કેટલાક વિઠાનેએ બંને બિહણોની ઘટનાએ એકની સમજીને જુદી જુદી કલપનાથી બિલ્ડણના જીવન વિશે લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org