________________
એકતાલીશમું ! આ અજિતદેવસૂરિ સભ્યોએ મને ત્રીશ હજારની રકમ આપી છે તે મારી સાત પેઢી માટે બરાબર છે.”
આચાર્યશ્રી ચૌમુખજીના દેરાસરમાં જ વ્યાખ્યાન આપતા હતા. ભ૦ નેમિનાથનું ચરિત્ર ચાલતું હતું. છેકે દર્શનવાળાઓ આવીને તેને ઉત્સાહથી સાંભળતા હતા. બ્રાહ્મણ શ્રોતાઓએ, પાંડેએ જૈન દીક્ષા લીધી એ વાત ઉપર વિરોધ ઉઠાવ્યું અને રાજાને વિનંતિ કરી કે, “આ જૈનાચાર્ય વેદવ્યાસના કથનથી જુદી વાત કરે છે. તેથી સ્મૃતિને અનાદર થાય છે તે તેમને વિપરીત બોલતા શેકવા જોઈએ.”
સિદ્ધરાજે આચાર્યશ્રીને બોલાવી ખુલાસો માગ્યો. પાંડવોએ જૈન દીક્ષા લીધી છે એ વાતનું પ્રમાણ માગ્યું.
આચાર્યશ્રીએ ગંભીરપણે જણાવ્યું કે, “રાજન ! વ્યાસજી મહાભારતમાં પાંડનું હિમાલયગમન જણાવે છે, જ્યારે જૈનાચાર્યો પાંડેએ દીક્ષા લીધાનું જણાવે છે, પણ તે પાંડે અને આ પાંડવે એક જ છે એવું શાસ્ત્રમાં સૂચન નથી. પાંડે ઘણું થયા છે. સાંભળે, ગાંગેય પિતામહે પિતાના પરિવારને જણાવ્યું હતું કે, મારું મરણ થાય ત્યારે મારા શરીરને એવી ભૂમિમાં અગ્નિદાહ દેજે કે જ્યાં બીજા કેઈને પણ અગ્નિદાહ થ ન હોય.
ભીષ્મ પિતામહ મરણ પામતાં તેને પરિવાર એવી ભૂમિની તપાસ માટે એક પહાડના ઊંચા શિખર ઉપર આવ્યું ત્યારે ત્યાં દેવવાણી થઈ કે
“મત્ર મનરાતં વં પાઇ વાનાં રાતત્રમ્ |
द्रोणाचार्यसहस्रं तु कर्णसंख्या न विद्यते ।।' –અહીં ૧૦૦ ભીષ્મ, ૩૦૦ પાંડવે, ૧૦૦૦ દ્રોણાચાર્યો અને ગણી ન શકાય એટલા કર્ણને અગ્નિદાહ દેવાય છે. . “સ્પષ્ટ વાત છે કે, અહીં પાંડે ઘણા થયા છે. અમે તે બતાવીએ છીએ કે એ કાળે જૈન પાંડ થયા હશે. એમાં શંકા કરવાનું કઈ કારણ નથી. તેમની પ્રતિમાઓ શત્રુંજય તીર્થમાં અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org