________________
૬૨૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ
તેમણે ૧૧ નાટકે અને ઘણા પ્રબંધે બનાવ્યા છે, જેમાં તેમની કવિ તરીકેની પ્રતિભા, સ્વતંત્ર સ્કુરણા, બીજાનું અનુકરણ કરવાને અભાવ વગેરે સ્પષ્ટ તરી આવે છે. (પ્રભાવક ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ,
ઉપદેશતરંગિણી, ઉપદેશસાર) ૩. આ મહેદ્રસૂરિ–તેમણે સં૦ ૧૨૪૧માં અનેકાર્થકૌમુદી અનેકાર્થ કેશની ટીકા રચી, ગુરુદેવના નામ પર ચડાવી છે. આ સેમપ્રભસૂરિએ “કુમારપાલપડિબેહે' રચીને પ્રથમ આ૦ મહેન્દ્રસૂરિ, પં૦ વર્ધમાનગણિ, અને પ૦ ગુણચંદ્રગુણિને સંભળાવ્યું હતું. તેમની સૂચના મુજબ તેને વ્યવસ્થિત પણ કર્યો.
૪. (૫૦) વર્ધમાનગણિ–તેમણે “કુમારવિહાર--પ્રશસ્તિકાવ્ય” તથા તેની વ્યાખ્યા રચી છે. તેમજ ૮૭માં લેકના ૧૧૬ અર્થો કરી બતાવ્યા છે. (j૦ ૯૦૦), તે કાવ્ય નીચે મુજબ છે – 'गम्भीरः श्रुतिभिः सदाचरणतः प्राप्तप्रतिष्ठोदयः
सङ्क्रान्तारचत प्रियो बहुगुणो यः साम्यमालम्बते । श्रीचौलुक्यनरेश्वरेण विबुधश्रीहेमचन्द्रेण च
श्रीमद्वाग्भटमन्त्रिगा च परिवादिन्या च मन्त्रेण च ॥' આ પ્રશસ્તિકાવ્યના ૩૧મા પદ્યના અર્થમાં રાજા કુમારપાલનું, ૪૧મા પદ્યના અર્થમાં આ૦ હેમચંદ્રસૂરિનું, ૧૦૯મા પદ્યના અર્થમાં મંત્રી વાડ્મટનું વર્ણન કરેલું છે પણ એ કુમારવિહારની પ્રશસ્તિ મળતી નથી.
૫૦ વર્ધમાનગણિ સં. ૧૨૪૧માં વિદ્યમાન હતા.
૫. આ૦ ગુણચંદ્રગણિ–સંભવ છે કે તેઓ આ૦ રામચંદ્રસૂરિના શિષ્ય હતા. કેમકે, આ રામચંદ્ર અને તેમણે મળીને
પગ્રવૃત્તિ સાથે દ્રવ્યાલંકાર, અને નાટ્યદર્પણ ગ્રંથ રચ્યા છે. તેમને સં૦ ૧૨૪૧ પછી આચાર્ય પદવી મળી હતી.
૬. પં. યશશ્ચંદ્રગણ–તે મહાન જોતિષી, અંગવિદ્યાના અભ્યાસી અને મંત્રવાદી હતા. તેઓ આચાર્યશ્રીના અનન્ય ભક્ત હતા. તેમણે સં૦ ૧૨૪૧માં આ૦ સેમપ્રભસૂરિએ રચેલે કુમાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org