________________
૬૨૫
એકતાલીશમું ] આ૦ અજિતદેવસૂરિ પાલપડિબેહો” પૂરેપૂરે વાંચીને પસંદ કર્યો હતો.
૭. પં. ઉદયચંદ્રમણિ–તે વ્યાકરણના અજોડ વિદ્વાન હતા. તેઓ રાજા કુમારપાલને “ગશાસ્ત્ર’નું વ્યાખ્યાન આપતા હતા. તેમાં પ્રકાશઃ ૩, ૦ ૧૦૭માં કર્માદાન વિષયક-–
“ત્ત-રા-નરવાસ્થિ ત્વ-રોળ અમારે તે એ કલેક બેલતાં વારંવાર મોળો પાઠ બોલ્યા. આચાર્યશ્રીએ પાઠ બદલવાનું કારણ પૂછ્યું. ગણિવરે ઉત્તર આપ્યો કે, “પ્રાણુઓના અંગે અને વાજિંત્રેને ઠંદ્રસમાસમાં એકવચન આવે છે. આ જવાબ સાંભળી રાજા તથા શ્રોતાઓએ તેમની ખૂબ પ્રશંસા કરી. પં. ઉદયચંદ્રગણિની પ્રેરણાથી રાજગચ્છના આ ધર્મષસૂરિના પટ્ટધર આ રત્નસિંહ, તેમના પટ્ટધર આઠ દેવચંદ્ર, તેમના શિષ્ય મુનિ કનકપ્રભે “સિદ્ધહેમચંદ્રવ્યાકરણ” પર “ન્યા દ્વાર” રચ્યું છે. - ૮, મુનિ દેવચંદ્રજી–તેમણે “માનમુદ્રાભજનનાટક” અંક: ૫, તથા “ચંદ્રલેખા વિજય પ્રકરણ અંક: ૫ એમ બે નાટક રચ્યાં છે. પહેલા નાટકમાં ચકવર્તી સનત કુમાર તથા વિલાસવતીનું ચિત્રણ છે. બીજામાં કુમારપાલે અણરાજ સાથેના યુદ્ધમાં બતાવેલી વીરતાનું વર્ણન કર્યું છે. આમાં ચંદ્રલેખાને વિદ્યાધરી બતાવી છે, તે અણુંરાજની બેન જલ્પણ છે. આ નાટકની રચનામાં શેષભટ્ટારકે સહયોગ આપ્યું હતું. પાટણના કુમારવિહારમાં ભ૦ અજિતનાથના વસંતેત્સવ પ્રસંગે આ નાટક ભજવાયું હતું.
૯. પં. ઉદયસાગરગણ–તેમના શિષ્ય આ૦ દેવેન્દ્ર “સિદ્ધહેમચંદ્ર વ્યાકરણ” પર દુર્ગપદવ્યાખ્યા રચી છે. આ૦ હેમચંદ્રસૂરિનું ગ્રંથસર્જન
આ૦ હેમચંદ્રસૂરિ ભારતીય ગ્રંથકારમાં મોખરે છે. તેમણે વિવિધ મિના મૌલિક-મને વિચનાપૂર્ણ માર્યા એ ભાગ્યે જ કોઈ વિષય હશે જે આચાર્યશ્રીની કલમથી લખાયે ન હોય. એ જ કારણે ભારતના ગ્રંથવિધાતાએ તેમને “કલિકાલસર્વજ્ઞ માને છે અને પાશ્ચાત્ય વિદ્વાને તેમને Ocean of the Knowledge
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org