________________
૬૨૬
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ કહીને બિરદાવે છે. ડોટ પિટર્સન તેમને ભારત ભૂમિને કેહીનૂર ગણાવે છે. આચાર્યશ્રીએ વિદ્વાનને માર્ગદર્શન કરાવ્યું છે તેથી જ તેમની પછીને સંસ્કૃત ભાષા અને ગુજરાતી ભાષાને કાળ “હમયુગ” (સ્વર્ણકાળ) તરીકે મનાય છે.
આચાર્યશ્રી પિતે પિતાના ગ્રંથની રચનાનું કારણ નીચે મુજબ રજૂ કરે છે–મેં સિદ્ધરાજ જયસિંહની વિનતિથી સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન વ્યાકરણ વૃત્તિસહિત, સાંગે પાંગ અને સુગમ બનાવ્યું છે. તેમજ રાજા કુમારપાલ માટે ગશાસ્ત્ર, લેકેના ઉપકાર માટે દ્વયાશ્રયકાવ્ય, છેદનુશાસન, અભિધાનચિતામણિ કેશ વગેરે રચ્યા છે અને રાજા કુમારપાલના અનુરોધથી તેના તથા લેકના ઉપકાર માટે “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' રચ્યું છે.
(જૂઓ ત્રિષષ્ટિશલાકા પુરુષચરિતપ્રશસ્તિ) તેમની પ્રતિભાનું મહાન સર્જન તે “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન. ગુજરાતના ચક્રવર્તી રાજા સિદ્ધરાજ જયસિંહે માલવા ઉપર વિજય મેળવીને ત્યારે રાજકીય ગ્રંથભંડાર તે પાટણ લાવ્યા. તેમાં ભેજવ્યાકરણ જોઈ તેને વિચાર ઉદ્ભવ્યું કે, ગુજરાતી વિદ્વાને આવે ગ્રંથ રચીને ગુજરાતને પણ વિદ્યાસંસકારી દેશની હાલમાં સ્થાપે એવું કંઈક કરવું જોઈએ. તેણે તરત જ આ હેમચંદ્રસૂરિને એ અંગે વિનંતિ કરી અને આચાર્યશ્રીએ સગપૂર્ણ “સિદ્ધહેમચંદ્રશબ્દાનુ શાસન’ની રચના કરી.
સર્વાગપૂર્ણ એટલે જેમાં મૂળ પાઠ, લઘુવૃત્તિ, બૃહવૃત્તિ, ન્યાસ,
१. यशो मम तव ख्याति पुण्यं च मुनिनायक ! ।
યુર ટોપરા નાં શકદ્રાનુરાનુશાસનમ્. (–પ્રભાવરિત્ર) નમન - ૨. સિવિરપુરિયા લખી * * * * * : • ••••
शब्दानुशासनसमूहकदथितेन । अभ्यर्थितो निरवमं विधिवद् व्यधत्त शब्दानुशासनमिदं मुनिहेमचन्द्रः ॥ (-સિદ્ધહેમ પ્રશસ્તિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org