________________
એકતાલીશમું ]
શેઠ ધનદેવ, કવિ પદ્માનંદ—
નાગારના શેઠ ધનદેવે શ્રીનેમિનાથ ભ॰નું મંદિર બંધાવ્યું. ખરતરગચ્છના આ૦ જિનદત્તસૂરિ સં૦ ૧૧૭૦ માં નાગેાર આવ્યા ત્યારે શેઠે આચાર્યશ્રીને આયતન, અનાયતન, વિધિ, અવિધિ વિષયને ન ચવા સૂચના આપી હતી, પણ તેમણે તે માની નહીં. તેના પુત્ર કવિ પદ્માનદે વૈરાગ્યશતક 'ની રચના કરી છે.
આ જિતદેવસૂરિ
:
રાજા કુમારપાલ (સ’૦ ૧૨૨૯)
તે ગુજરાતને ચક્રવર્તી રાજા હતા. તેણે જૈન વ્રતે સ્વીકારી પરમાણુ તની ખ્યાતિ મેળવી. તે જૈનધર્મના અજોડ સરક્ષક હતા. (જૂઓ, પ્રક૦ ૩૫, ૦ ૧૦૦ થી ૧૩૩)
રાજા કુમારપાલ—
તે તહનગઢના યાદવવંશી રાજા હતે. જૈનધર્મના પ્રેમી હતા. તે સં૦ ૧૨૫૨ માં મરણ પામ્યા. (જૂઓ, પ્રક૦ ૩૪, પૃ૦ ૩૯૧)
મંત્રી શાંતુ (ધટવંશ)
૪૩
सत्पत्रराज शुभपर्व रम्यः छायी सुशाखी सरलः सुवर्णः । सद्धर्मकर्मा क्षितिभृत्प्रतिष्ठवंशो भुवि धर्कटनामधेयः ॥ सद्वृत्तिविनिर्मिताऽखिलजनप्रीतिप्रकर्षोदयः प्रोद्भूतोन्नतिभासुरः सरलताशाली सुपर्वत्रजः । धर्माय प्रवरेण भूरिविलसत् संपद्मरेणाश्चितः स श्रीमान् जगतीतले विजयतां वंशश्विरं धर्कटः ॥
Jain Education International
(–જૈન પુસ્તક પ્રશસ્તિસંગ્રહ, પ્ર૦ ૮૨)
વટપદ્રમાં શ્રીમાલીજ્ઞાતીય ધરકટ ગોત્રના વર્કંગ નામે શ્રેષ્ઠી હતા. તે થારાપદ્રગચ્છના હતા. તેને સંપૂરી નામે પત્ની હતી અને શાંતુ નામે પુત્ર હતા. શાંતુનાં સંતૂક, શાંતિ, સંપત્, સ`પત્થર વગેરે નામેા મળે છે. તેને શીલાદેવી નામે પત્ની તથા નિન્નો અને ગીગે નામે પુત્ર હતા તેમજ વયજૂ નામે પુત્રી હતી. ગીગાનું બીજું નામ
For Private & Personal Use Only
www.jainelibrary.org