________________
જૈન પરંપરાને ઇતિહાસભાગ જે પ્રકરણ વિચક્ષણ કાવ્યશકિત તે એવી ને એવી જ સતેજ હતી.
આ૦ હેમચંદ્રસૂરિએ તેમને આચાર્યપદ આપ્યું હતું અને પોતાના અંત સમયે તેમને જ પોતાની પાટે સ્થાપ્યા હતા.
આ રામચંદ્રસૂરિ સમર્થ વિદ્વાન હતા. જેનધર્મમાં અત્યંત શ્રદ્ધાવાન હતા, ગુરુભકત હતા અને સાચી સ્વતંત્રતાના મોટા પક્ષપાતી હતા. તેમણે એક આંખ જવા છતાં કદાપિ દીનતા બતાવી નહોતી.
તેમણે પોતાની જિનસ્તુતિ બત્રીશીઓ પૈકીની ભ૦ મુનિસુવ્રતસ્વામી બત્રીશી, ઉપમા બત્રીશી, પ્રાસાદ બત્રીશી વગેરેમાં તીર્થકરે ને કરુણાના સાગર અને સર્વ જાતના રેગેના શામક તરીકે વર્ણવ્યા છે. છતાં પોતે તેમની પાસે પોતાની ગયેલી આંખને માગતા નથી. તેમણે સત્તર જિનસ્તુતિ ડિશમાં છેલ્લો એક લોક નીચે મુજબ આપ્યો છે– - “સ્વામિનનત્તપતરોડમિરામ
चन्द्रावदातचरिताञ्चितविश्वचक्र ! । शक्रस्तुतांहिसरसीरुह ! दुःस्थस्वार्थे
देव ! प्रसीद करुणां कुरु देहि दृष्टिम् ।।' આથી એટલું નક્કી થાય છે કે, તેમણે પોતાની આંખ ગયા પછી જ આ સ્તુતિઓ રચી છે અને દૃષ્ટિની માગણી કરી છે પણ તેમણે દષ્ટિ શબ્દને જે અર્થ કર્યો છે તે ઉપરથી માનવું પડે છે કે, તેમણે આ સ્તુતિથી આંખ નહીં પણ દિવ્યદષ્ટિ માગી છે. આ છે તેમના હૃદયના ઉદ્ગારે-- ' साक्षात्कारः सकलजगतां स्याद् यतः केवलं तत्
चक्षुः किञ्चिद् दिशति कृतिनां देव ! युष्मत्प्रसादः । अन्धानां तन्नियतविषयां दृष्टिसृष्टिं दधानः વાવ સંતવનવવસા જોરે સરિષ્ણુઃ ” .
(-પ્રસાદદ્વાર્વિશિકા, લો. ૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org