________________
એકતાલીશમું ]
આ અજિતદેવસૂરિ
૨૧૭
સ્થિર કરવાનુ પ્રભાવબળ હતું. તેમની વાણી મધ જેવી મીઠી હતી.
નિપુણ પુરુષો આ॰ હેમચંદ્રની અપૂર્વ શક્તિ પ્રત્યક્ષ જોઈ ને પ્રાચીનકાળમાં થઈ ગયેલા સર્વજ્ઞ તીર્થંકરો અને ગણધરાના વિશિષ્ટ સામર્થ્ય'માં વિશ્વાસ કરતા હતા.
(-આ॰ સામપ્રભસૂરિષ્કૃત ‘ કુમારપાલપડિઓહા, ગા ૨૦ થી ૨૪ અને શ્રી. મધુસૂદન મેદ્રીકૃત ‘હૈમસમીક્ષા’) આચાર્ય શ્રી હેમચદ્રસૂરિ સં૦ ૧૨૨૯ માં પાટણમાં સંધ સમક્ષ આ॰ રામચંદ્રને પોતાની પાટ સોંપી, સમાધિમાં રહી, બ્રહ્મરંધ્રથી પ્રાણ છેાડી કાલ કરી સ્વગે ગયા અને તે પછી એ જ સાલમાં રાજા કુમારપાલ પણુ સ્વગમન કરી ગયા.
રાજા અને પ્રજાએ આચાર્યશ્રીને મૃત્યુ-ઉત્સવ મનાવ્યેા. રાજા સામતા અને પ્રજાએ આચાર્યશ્રીના અગ્નિસ`સ્કારના સ્થાનેથી તિલક કરવા માટે રાખ લીધી અને જ્યારે રાખ રહી નહીં ત્યારે જનતાએ ખાદી ખાદીને માટી લીધી. પરિણામે ત્યાં મેટા ખાડા પડડ્યો, જે સ્થાન ‘હેમખાડ ’ તરીકે પ્રસિદ્ધ થયું. રાજપુરોહિત રાજકવિ સામેશ્વરદેવે
અધ શ્ર્લાકમાં ઐતિહાસિક તથ્ય બતાવ્યું છે કે
આચાર્ય શ્રી વિશે એક
'
वैदुष्यं विगताश्रयं श्रितवति श्रीमचन्द्रे दिवम् ।'
Jain Education International
(–સુરથાત્સવ, સ : ૧૫, શ્લા॰ પર)
શિષ્યપરિવાર
૩૦ સ॰ આ॰ હેમચંદ્રસૂરિના જીવનપ્રસંગેામાં જુદે જુદે સ્થળે તેમના શિષ્ય-પ્રશિષ્યાનાં નામ આવે છે. તેઓના ટ્રકા પરિચય આ પ્રમાણે છે
૧.
આ બાલચ'દ્રસૂરિ આ॰ હેમચંદ્રસૂરિના તે ક્રુશિષ્ય હતા. તેમને રાજા અજયપાલને પેાતાના બનાવી, પાતે રાજગુરુ ખનવાના કાડ હતા. પરંતુ તેમણે ગુરુદ્રોહ કરી છેલ્લી પ્રતિષ્ઠામાં મુહૂર્તની ગરબડ કરી હતી. રાજા અજયપાલે પણ રાજા થયા પછી આ ખાલચંદ્રને ગુરુદ્રોહી અને ગચ્છદ્રોહી ઠરાવી મરાવી નાખ્યા, આ
For Private & Personal Use Only
www.jainelibrary.org