________________
એકતાલીશમું ]
આ અજિતદેવસૂરિ
પોલ
૫૫. ભ॰ સુપુણ્યપ્રભ, આ સયમરાજ-ભ॰ પુણ્યપ્રભ સૂરિના શિષ્ય મુનિ વિજયદેવ (સ’૦ ૧૬૧૩) હતા.
(-અનુદ પ્રાચીન જૈનલેખસ` દાહ, લેખાંક : ૩૮૯) ૫૬. ભ॰ ભાવદેવ, આ॰ ઉદયરાજ,
૫૭. ભ॰ શીલદેવ, આ સુરેદ્ર—ભ॰ શીલદેવ તે ભ॰ ભાવદેવસૂરિના શિષ્ય હતા. તેમણે સ૦૧૬૧૯માં મહિમાપુરમાં સટીક ‘તિજીતકલ્પ' ‘શ્રાદ્ધજીતકલ્પ’ અને સ૦ ૧૬૩૬માં ‘શ્રીવત્ત્તારુવૃત્તિ’ રચી છે. તેમજ તેમણે સ૦ ૧૬૪૪ના વૈશાખ સુદિ પના રાજ ઇંદુ-મૃગશીષ નક્ષત્રમાં આદશાહ અકબર લાહારમાં હતા ત્યારે સરસ્વતીપત્તન (સરસાવા)માં ‘વિનયધરચરિત્ર’ (મ૦ ૨૨૮૫) રચ્યું છે. તેમના સમયમાં મુનિ માલદેવે બૃહદ્ગઋપટ્ટાવલી.’ (ભાષા : ૩૮) ‘જીરણુ શેઠની દાનભાવનાસ્તવન રચ્યાં છે.
૧
મુનિ માલદેવ ગૃહસ્થાવસ્થામાં જ કવિ તરીકે ખ્યાતિ પામ્યા હતા. કવિવર ઋષભદાસે ‘કુમારપાલરાસ'માં તેમને મહાકવિની કેડિટમાં મૂકયા છે.
૫૮. ભ॰ માણિકયદેવ, આ॰ ગુણવંત. ૫૯. ભ॰ દામાદર, આ દેવસૂરિ.
૬૦. ભ૦ નરેડદ્રદેવ—શ્રીસંઘે મળીને આ ભટ્ટારકને ઉપરની અને શાખા ઉપર સ્થાપ્યા. તેએ વિદ્વાન હતા. વૈદ્યકમાં નિષ્ણાત હતા. તેમના પગલે પગલે ઋદ્ધિ હતી. પ્રાતઃસ્મરણીય હતા અને યુગપ્રધાન સમા હતા. (–મુનિ માલની ‘બૃહદ્ગુર્વાવલી' જૈનસત્યપ્રકાશ ક્રમાંક : ૭૭)
૧૨. વાદિદેવસૂરિગચ્છ—વડગચ્છ પટ્ટાવલી ૪૧. આ૦ વાદિદેવસૂરિ
૪૨. આ. જિનભદ્રસૂરિ—તેમના ઉપદેશથી શેઠ વાડિડ પાર વાડે પાદરામાં દરવસહી ખંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી. તેમણે સ’
૧. શીલદેવે સ૦ ૧૬૩૬માં ‘શ્રી વન્દારુવૃત્તિ’ લખી હતી.
Jain Education International
( શ્રી પ્રશસ્તિસગ્રહ ભા॰ ૨, પ્રક॰ ૧ (૪૦ ૪૩૩)
For Private & Personal Use Only
www.jainelibrary.org