________________
જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ જઈને ચમકવા લાગ્યું. એક આંબે છે, જે બીજે સ્થળે જઈ ફાલ્ય ફૂલ્ય.
આ દેવચંદ્રસૂરિએ એ સ્વપ્નના ફળ વિશે જણાવ્યું કે, “તું એક નરમણિને જન્મ આપીશ, જે મેટ થતાં ગુરુમણિ થશે. તારે એ પુત્ર ધીમે ધીમે વિકાસ સાધી એક મહાન પુરુષ બનશે.
તેણે સં૦ ૧૧૪૫ ને કાર્તિક સુદિ ૧૫ ની રાતે એક તેજસ્વી બાળકને જન્મ આપ્યો. તેના માતા-પિતાએ એ બાળકનું નામ ચંગદેવ રાખ્યું. ચંગ એટલે ઉત્તમ. - પૂર્ણતલગચ્છના આ દેવચંદ્રસૂરિ એક દિવસ ધંધૂકામાં મેઢજ્ઞાતિના દેરાસરમાં દર્શને પધાર્યા. તેઓ ચૈત્યવંદન કરતા હતા ત્યારે પાહિનીદેવી પણ દેરાસરે દર્શન કરવા આવી હતી અને દેરાસરમાં પ્રદક્ષિણા દેતી હતી. એ સમયે બાળક ચંગે પણ ઉપાશ્રય માં જઈને આચાર્યશ્રીના આસન પર બેસી ગયે. આચાર્યશ્રી અને માતાએ ત્યાં આવીને જોયું કે બાળક ગુરુપદને અભિલાષી છે. આચાર્યશ્રીએ પાહિનીને યાદ આપી કે, “બહેન ! એ ભવ્ય સ્વપ્ન તમને યાદ છે? આ બાળક જગદ્ગુરુ થવાને જન્મ્યો છે. જે આ તેની જ નિશાની છે, તે જાતે જ જોઈ લે, હવે વિચાર કરી લે. તારે આ બાળક ગુરુ મહારાજને વહેરાવ જોઈએ.”
માતાએ જવાબ આપે કે, “તેના પિતાજીની આજ્ઞા હોય તે મારી સમ્મતિ છે, પણ તેને પિતા આજ્ઞા આપે તે અશક્ય છે.
પાહિની દેવીએ વિચાર કર્યો કે, મારે ચાંગે જે નિશ્ચિતરૂપે. સાધુ થવાનો હોય તે પછી મારા પિતાના હાથે તેને યેગ્ય ગુરુને કેમ ન પ ? તેણે પિતાના ભાઈનેમિનારની સાથે સલાહ કરી લીધી અને ચંગદેવ આ દેવચંદ્રસૂરિને સેં.
૧. સ્વપ્નમાં ચિંતામણિ (પ્રભાવકચરિત), અબે (પ્રબંધકોશ અને સેહમકુલપટ્ટાવલી). - ૨. પૂર્ણતલગ૭ના આ૦ દેવચંદ્રસૂરિ માટે જૂઓ, પ્રક. ૩૫, ૫૦ ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org