________________
એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ
૫૯૯ ૧૬. ભિનમાલ વડગચ્છ આ ગ૭ કયા ગચ્છને પટાગચ્છ છે તેને સ્પષ્ટ આધાર મળતા નથી, પરંતુ એક ઉલ્લેખના આધારે અમે તેને વાદિદેવસૂરિ ને સંતાનય બતાવ્યો છે. તેમાં અનુક્રમે ૧. આ૦ વીરસૂરિ, ૨. આ૦ અમરપ્રભસૂરિ, ૩. આ. કનકપ્રભસૂરિ થયા હતા.
શ્રીમાલી વહેરા ગોપાલે તેમના ઉપદેશથી સં. ૧૫૫૧ ના વૈશાખ સુદિ ૬ ને શુક્રવારે પુનર્વસુ નક્ષત્રમાં માંડવગઢની દક્ષિણ તળેટીમાં ભ૦ પાર્શ્વનાથને પ્રાસાદ બંધાવ્યું.
(-જૈનસત્યપ્રકાશ, કo : ૨૫, પટ્ટાવલી
સમુચ્ચય, ભા. ૨, ૨૨૫) અંચલગચ્છમાં પણ ભિન્નમાલગચ્છ એ શાખાગચ્છ હોવાની પ્રશસ્તિઓ મળે છે.
૧૭. રામસેનીય વડગચ્છ બૃહદ્ગચ્છમાં રામસેનીયાવટક આ૦ મલયચંદ્રસૂરિ થયા. તેમણે સં. ૧૫૦૯ માં પ્રતિષ્ઠિત કરેલ ભ૦ શાંતિનાથની ધાતુપ્રતિમા સરધના (ઉ. પ્ર)માં વિરાજમાન છે.
- ૧૮. જીરાવાલા વડગચ્છ આ ગચ્છમાં સં. ૧૬૫૧ ના વિશાખ સુદિ ૫ ને શુક્રવારે ભ૦ દેવાનંદસૂરિપટ્ટે આ સેમસુંદરસૂરિ થયા. ' કલિકાલસર્વજ્ઞ આર હેમચંદ્રસૂરિ (સં. ૧૨૨૯)
किं स्तुमः शब्दपाथोधेहेमचन्द्रयतेर्मतिम् ।
ના િદિ એને રાષ્ટ્ર નુરાસનમ્ | ગૂજરાતના ધંધુકા નગરમાં મોઢ જ્ઞાતિનો શેઠ સાચો (સાચિંગ) રહેતું હતું, તેને પાહિની નામે પત્ની હતી. તે જેમાં પ્રસિદ્ધિ પામેલા શ્રેષ્ઠી નેમિનાગઢની બહેન હતી. તે જૈન ધર્મ પાળતી હતી. - એક વેળા તેણે સ્વપ્નમાં ચિંતામણિરત્ન જોયું, જે ગુરુ પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org