________________
૫૫૯
એકતાલીશમું ] આ અજિતદેવસરિ
૧૪. હનિજજુત્તિ-વૃત્તિ, (ઍ૦ ૭૫૦૦). ૧૫. પિંડનિજજુત્તિ-વૃત્તિ, (બં૦ ૭૦૦૦). ૧૬. વિસે સાવસય-વૃત્તિ, (સં. ). ૧૭. કમ્મપયડી-વૃત્તિ. ૧૮. ખિત્તસમાસ-વૃત્તિ. ૧૯. હારિભદ્રીય ધમ્મસંગહણ-વૃત્તિ. ૨૦. ધર્મસાર-વૃત્તિ. ૨૧. ચંદ્રપ્રભ મહત્તરકૃતપંચસંગહ-વૃત્તિ, (બં: ૧૮૮૫૦). ૨૨. ષડશીતિ-વૃત્તિ. ૨૩. સપ્તતિકા-વૃત્તિ. ૨૪. મુષ્ટિ વ્યાકરણ-(શબ્દાનુશાસન) અ. ૧૨, પજ્ઞ-વૃત્તિ
સાથે સં. ૧૨૦૮. ૨૫. દેશીનામમાલા, સં. ૧૨૦૮.
આચાર્યશ્રીએ પિતાના ગ્રંથમાં શબ્દસિદ્ધિ માટે પિતાના “મુષ્ટિવ્યાકરણ”નાં જ સૂત્રો ટાંક્યા છે અને પિતાની “દેશીનામમાલા ને ઉપયોગ કર્યો છે. આચાર્યશ્રીએ રાજા સિદ્ધરાજના સમયે “મુષ્ટિવ્યાકરણ” અને રાજા કુમારપાલના સમયે તેની ટીકા બનાવી છે. “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન” અને “મુષ્ટિવ્યાકરણમાં સૂત્ર તથા પ્રગોની એવી સામ્યતા છે કે સામાન્ય મનુષ્ય એમાં ભૂલ કરી બેસે. જેમકે – - " सिद्धिः स्याद्वादात् ॥ लोकात् ॥ ख्याते दृश्ये ॥ अदहदरातीन् કુમારપાઈ: ”
(-સિદ્ધહેમચન્દ્ર વ્યાકરણ) સિદ્ધિદાત્તાત્ | જાદુ વર્ણન દરે મરપાટોરાતીન ”
(-મુષ્ટિવ્યાકરણ) જીવાજીવાભિગમસૂત્ર'ની વૃત્તિમાં દેશનામમાલાનાં જે પ્રમાણે આપ્યાં છે તે કવિ ધનપાલ અને આ૦ હેમચંદ્રસૂરિની “દેશીનામમાલાનાં નથી, એટલે માની શકાય એમ છે કે, આ પાઠ પણ વ્યાકરણની જેમ પિતાની જ “દેશીનામમાલાના આપ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org