________________
એક્તાલીશમું ] આ અજિતદેવસૂરિ
૫૭૯ મહાવીર મંદિરમાં રચી હતી. તેમાં અપભ્રંશમાં રચેલા સંદર્ભો પણ છે. ઘટ્ટી એટલે બે હાટવાળા શેઠના સ્થાનમાં કે તેમની પ્રેરણાથી બનાવેલી અથવા બે ભાષામાં બનાવેલી. હદ્દી શબ્દને અર્થ હડેહાટ એ થાય છે. આ ઘટ્ટી વૃત્તિનું આ૦ ભદ્રેશ્વરસૂરિએ સંશોધન કર્યું છે.
તેમણે “પ્રમાણનયતત્ત્વાલેકની લઘુવૃત્તિ “રત્નાકરાવતારિકા ” (પ૦૦૦) રચી છે. તેમાં શબ્દોની રમકઝમક અને પ્રતિભાને પરિચય મળે છે. ચક્ષુવ્યંજનાવગ્રહ (ચક્ષુપ્રાપ્યકારિતા)ને વાદ સો વૃત્તોમાં બનાવીને પિતાના કવિત્વને ખ્યાલ આવે છે અને શિવસિદ્ધિવિધ્વંસ એટલે જગત્ કર્તુત્વનિરાસવાદ માત્ર ૧૩ વર્ણો તે–
ત થ ધ ન પ વ મ મ ય ર ૪ વ' અને “તિ તે સિ ટી ત” એ પ્રત્યવાળા પ્રયોગોમાં ગૂંથીને અદ્ભુત વયાકરણત્વ અને કવિત્વને પરિચય કરાવ્યું છે. એ સિવાય તેમણે નેમિનાહચરિયું, મતપરીક્ષા પંચાશત્ (૫૦૦૦), અંતરંગસંધિ (અપભ્રંશ ભાષામાં ૯ કડવકમાં), અપભ્રંશ કુલક’ સં૦ ૧૨૩૨ માં રચેલાં મળે છે.
૪. વડગછ પદાવલી ૪૧. આ વાદિદેવસૂરિ.
૪૨આ૦ ગુણચંદ્રસૂરિ––તેમણે સટીક “હેમવિભ્રમ” વ્યાકરણ વિષયક નાનો ગ્રંથ રચે છે. વળી કવિચક્રવતી પદ્ધજ્ઞાતા અને શબ્દાનુશાસનના પારગામી પં. કાકલના ઉપદેશથી પ૦ પુંડરીકે રચેલી “તવપ્રકાશિકાની વૃત્તિ રચી હતી. (-હેમસમીક્ષા, પૃ. ૪૮)
૫. વડગ૭ પટ્ટાવલી ૪૧. આ વાદિદેવસૂરિ.
૪૨. આ૦ પૂર્ણભદ્રસૂરિ–આ આચાર્યશ્રીએ કે રાજગચ્છના આ૦ ચંદ્રસૂરિના શિષ્ય પૂર્ણભદ્ર સં૦ ૧૨૫૪ ના ફાગણ વદિ ૩ ના ૧. (૧) વડગચ્છના આ વાદિદેવસૂરિના શિષ્ય આ૦ પૂર્ણભદ્ર સં. ૧૨ ૫૪,
સં. ૧૨૮૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org