________________
આ॰ અજિતદેવરિ
तदीयपदशालिना विरचिते सुयन्त्रागमे,
i
महेन्द्रगुरुण धृताऽजनि विचारणा यन्त्रजा ॥ अ०५, श्लो०६७॥ તેઓ ગુરુદેવની જેમ મોટા જ્યાતિષી હતા. પિરાજશાહ બાદશાહ અને તેની રાજસભાના ચૈાતિષી પર આ આચાર્યના પ્રભાવ હતા. તેઓના આગ્રહથી તેમણે આ યંત્રરાજ' નામક ગ્રંથ રચ્યા.
એકતાલીશમું ]
૪૫. આ૦ મલયચદ્રસૂરિ—તેમણે ગુરુએ રચેલા ‘ ચત્રરાજ’ ઉપર સુગમટીકાની રચના કરી છે. તેમણે ટીકામાં શાકે ૧૨૯૨, સ૦ ૧૪૨૭ થી સ૦ ૧૪૩પ ના વચલા ગાળાની કેટલીક પૂનમ, અમાસ અને નક્ષત્રાનું સ્પષ્ટ ગણિત આપ્યું છે. તેમજ સ૦ ૧૪૨૭ થી સં ૧૪૯૪ સુધીને નક્ષત્રના કાઠા (કાષ્ટક) આપ્યા છે. આ ગ્રંથના અધ્યાય ૧ ના શ્લોક ૪૦ માં જણાવ્યું છે કે- 'अयं ग्रन्थः शाके ૨૨૬૨ વર્ષે નિષ્પન્નઃ ।' આથી સ્પષ્ટ છે કે, આ ટીકાગ્રંથ સં૦ ૧૪૨૭
(
માં બન્યા. આદિમાં તેમણે જણાવ્યું છે કે
66
'प्रणम्य सर्वज्ञपदारविन्दं सुरेर्महेन्द्रस्य पदाम्बुजं च ।
तनोति तद्गुम्फितयन्त्रराजग्रन्थस्य टीकां मलयेन्दुसूरिः ||"
અંતે તેએ લખે છે-
श्रीपीरोज केन्द्र सर्वगणकैः पृष्टो महेन्द्रप्रभु
जतः सूरिवरस्तदीयचरणाम्भोजैकभृङ्गयुता ।
:
૧૮૩
૧. (૧) આ સમયે કૃ་િગચ્છમાં પણ આ પ્રસન્નયદ્રરિની ૫ 2 ભાદશાહ મહમ્મદ પ્રશસિત આ મહેદ્રસૂરિ થયા હતા,
(જૂએ, પ્રક॰ ૩૩, પૃ॰ પર૦)
(૨) ચૈત્રચ્છમાં જબાહુરીશાખામાં સં૦ ૧૫૨૨ માં દિસમીય ભ મલયચંદ્રસૂરિની પાટે ભ॰ લક્ષ્મીસાગર ચાંદસનીય થયા હતાં.
Jain Education International
(-ધાતુપ્રતિમાલેખ, ભા॰ ૧, લે૦ ૧૫)
(૩) વાયડગચ્છના આ॰ અમરચંદ્રસૂરિ (વેણીકૃપાણુ)ના શિષ્ય પ૦ મહેદ્ર હતા. તેને ૫૦ માનદ્ર (સં૦ ૧૩૪૯) નામે શિષ્ય હતા.
[-પ્રતિમાલેખ]
For Private & Personal Use Only
www.jainelibrary.org