________________
એકતાલીશમું
આ અતિદેવસૂરિ
૧૭૩
ત્યારે તેમની સામે એક સિંહ દોડતા આવીને ઊભા રહ્યો. તેમણે આડી રેખા ખેંચીને તેને રાકી રાખ્યા. આ જંગલમાં ખાલ તથા વૃદ્ધ મુનિઓને ભૂખને પરિષદ્ધ ઊભા થયા. આચાર્યશ્રીએ મનમાં વિચાર કર્યો એટલામાં તેા એક સાવાતુ એ માર્ગે થઈ ને નીકળ્યેા. તેણે આહાર-પાણીથી મુનિભક્તિના લાભ લીધો. સમય જતાં અહીં ભારાલ તી થયુ.ં
ધમ પ્રચાર—તેમના ઉપદેશથી મહામાત્ય સાંતએ પેાતાના નવા ઘરની પાષાળ બનાવી. ૩૫ હજાર ઘરે એટલે સાડા ત્રણ લાખ મનુષ્યાએ જૈનધર્મ સ્વીકાર્યાં. એ જ રીતે કેરટાના મંત્રી નાહડ, મત્રી સાલિગ વગેરેએ પણ જૈનધર્મ સ્વીકાર્યાનુ મનાય છે.
ગ્રંથાઆચાર્ય શ્રીએ પ્રમાણનયતત્ત્વાલાકાલ કાર' પરિચ્છેદ્ય : ૮, મૂલસૂત્ર ૩૭૪, તેના ઉપર મેાટી ટીકા ‘સ્યાદ્વાદરત્નાકર' ગઃ ૮૪૦૦૦ બનાવી છે. ‘ મુણિચંદ્રસૂરિગુરુથુઈ પ્ર૦ : ૪૨ (૪૧), ગુરુવિરવિલાપ, દ્વાદશત્રુતસ્વરૂપ, કુરુકુલ્લાદેવીસ્તુતિ, પાર્શ્વ-ધરગ્રે દ્રસ્તુતિ, કલિકુ’ડપાર્શ્વનાથય ત્રસ્તવન શ્લા ૧૦, જીવાજીવાભિગમ-લવૃત્તિ, યતિદિનચર્યાં, ઉપધાનસ્વરૂપ, પ્રભાતસ્મરણ, ઉપદેશકુલક, સ’સારાદ્વિગ્ન મનેારથકુલક ' વગેરે ગ્રંથા રચ્યા છે. સ૦ ૧૧૭૪માં નાગારમાં, પાટણમાં પેાતાના ગુરુદેવને ‘ઉવએસપદ-ટીકા' રચવામાં સહાય કરી હતી.
તેઓ આ ભદ્રેશ્વરસૂરિને પોતાના ગચ્છ ભળાવી સં૰ ૧૨૨૬ના શ્રાવણ વિદે ૭ને ગુરુવારે ૮૩ વર્ષની વયમાં સમાધિપૂર્વક
૧. ‘ મોરલતીથ’ માટે જુએ પ્રક૦ ૩૬, પૃ૦ ૨૩૫
૨. ૧૭ આ વૃત્ર, ૩૭ આ દેત્ર, ૩ ૪૧ ૦ વ દિદેવસૂરિના ઉપદેશથી નાહડ વગેરે જૈત થયાનુ મનાય છે. એવું લખાણ મળે છે કે, આ વાદિદેવસૂરિ તેમની વૃદ્ધાવસ્થામાં સ૦ ૧૨૨૫માં કારટમાં ચામાસુ કરવા પધાર્યા ત્યારે અહીં મત્રી નાહડ, મંત્રી સાલિમ વગેરે આચાર્યશ્રીને ઉપદેશ સાંભળી જૈન થયા. તેઓએ ૭૨ જિનવિહારા બનાવ્યા. મેં સાલિગે પ્રતિના કરી હતી કે, જિનપૂત્ન કર્યો વિના મુખમાં અનાજને દાણા પણ નાખવે. નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org