________________
એક્તાલીશમું ] આ અજિતદેવસૂરિ
૫૫૭ ગ્રંથ રચ્યું. (જૂઓ પ્રક. ૩૫, પૃ. ૪૬ પ્રક. ૩૮, પૃ૦ ) આ૦ જયમંગલસૂરિ–
જાલેરના દેવાચાર્યગચ્છમાં આ૦ જયમંગલ (સં. ૧૩૧૯ થી ૧૩૩૪) થયા છે તે આ આચાર્યથી જુદા છે. (જૂઓ પ્રક. ૪૧ )
તેમણે સં. ૧૧૯૦ થી સં. ૧૧૯૮ના ગાળામાં પાટણમાં રાજા સિદ્ધરાજની સભામાં “કવિશિક્ષા' નામના ગ્રંથની રચના કરી. આ પ્રદ્યુમ્નસૂરિ, આ૦ શાંતિસૂરિ–
પૂર્ણતલગચ્છમાં થયેલા કસઆ૦ હેમચંદ્રસૂરિના ગુરુભાઈ આ પ્રદ્યુમ્નસૂરિ સં. ૧૨૨૯ તથા આ શાંતિસૂરિ સં૦ ૧૧૮૦માં થયા.
(જૂઓ પ્રક. ૩૫, પૃ૦ ૧૨) આ સુમતિસૂરે—
તેઓ સંડેરકગચ્છમાં આ ઇશ્વરસૂરિથી ૮મી પાટે થયા. તેમણે દસયાલિયસુત્ત’ની ટીકા રચી છે, જે સં. ૧૧૮૮માં તાડપત્ર ઉપર લખાયેલી છે.
(પ્રક. ૩૪, પૃ. ૫૬૮) આઠ મલવાદી
તેમને પરિચય અગાઉ જણાવ્યું છે. (જૂઓ પ્રક. ર૩, પૃ. ૩૮૦) સાધ્વી દેવશ્રી ગણિની
તેમણે સં. ૧૧૯૨માં ખેડામાં રાજા સિદ્ધરાજના મંત્રી ગાંગિલના કાળમાં ખેડાના વહીવટદાર રાજ૦ સેમદેવના સમયે આ મહેશ્વરસૂરિએ રચેલી “પુષ્પવઈકહા’ની પ્રતિ તાડપત્રમાં લખાવી.
(જેન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, પારા: ૩૫૫) સાધ્વીજી–
પૂજ્ય મૂલચંદજી ગણિવરના સમુદાયના મુનિવર શ્રીયશવિજયજીના સંગ્રહમાં સં૦ ૧૨૦૫ની મહત્તરા સાધ્વીજીની પ્રતિમા વિદ્યમાન છે. - પાટણના અષ્ટાપદજીના દેરાસરમાં સં. ૧૨૦૫ની સાધ્વીજી દેમતી ગણિનીની મૂર્તિ વિરાજમાન છે.
સંભવ છે કે, આ દેમતી ગણિની તે બ્રાહ્મણગચ્છના આ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org