________________
૫૩૩
ચાલીશામું 1
આ૦ મુનિચંદ્રસૂરિ હતી. વળી જ્યાં-ત્યાં ઉપાશ્રયે, વ્રતગ્રહણ, ઉત્સ, દીક્ષાઓ અને છ'રી પાળતા સંઘે પણ નીકળ્યા હતા.
તેમના ઉપદેશથી આગરાના શેઠ અષભદાસ લેતાએ સં. ૧૬૧૮માં શિખરજીને છ’રી પાળતો રાંઘ કાઢવ્યો હતો. ઋષભદાસ લેઢાએ સં. ૧૫૫૬ માહ સુદિપ ને ગુરુવારે આગરામાં જ્ઞાનદ્રવ્યમાંથી ગ્રંથભંડારે બનાવ્યું. તેના પુત્રે શેઠ કુરપાલ અને સોનપાલે સં. ૧૬૨૮ માં શ્રેયાંસનાથ અને ભ૦ મહાવીરસ્વામીને દેરાસરાને પાયે નાખે. પણ તે જમીન ઠીક ન હોવાથી સં. ૧૬૬પ ના માહ સુદિ ૩ ના રોજ હસ્તિશાલાની ભૂમિમાં ફરી પાયે નાખે. તેમણે ઉપાશ્રય પણ બંધાવ્યું. સમેતશિખરને સંઘ કાઢ્યો અને શિખરજીમાં જીર્ણોદ્ધાર કરાવ્યો.
શેઠ તેજસીએ સં. ૧૬૨૪ ના પિષ સુદિ ૮ ના રોજ જામનગરમાં બે લાખ કેરી ખરચી ભ૦ શાંતિનાથનું મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી. તે મંદિરને અકબરના સૂબા ખાન આજમે મુજફર વતી સૈન્ય લાવી તેડી નાખ્યું. તેથી શા તેજસીએ સં. ૧૯૪૯ના માગશર સુદિ ૪ ના રોજ તેને ફરી જીર્ણોદ્ધાર કરાવ્યું તથા પાંચ લાખ કેરી ખરચી શત્રુંજયને છરી પાળતે યાત્રા સંઘ કાઢયો. દીવના શા, નાનચંદ ભણશાળીએ ભ૦ શીતલનાથની પોખરાજની પ્રતિમા ભરાવી. શેઠ મેહણસિંહે સં. ૧૬૪૮ ના માહ સુદિ ૫ ના રોજ જામનગરમાં સમુદ્રમાંથી મળેલી જીવિતસ્વામી ભ૦ નેમિનાથની પ્રતિમાનું ઘર-દેરાસર બંધાવ્યું. જેસલમેરના શ્રી સંઘે સં. ૧૯૫૭માં મેટો ગ્રંથભંડાર સ્થા. એક ગામમાં બાલભક્ષક કાપાલિકને ઉપસર્ગ હઠા. સં. ૧૬૬૯ માં પાલનપુરના નવાબની બેગમને એકતરિયો તાવ ઉતારી દીધું. આથી નવાબે પાલનપુરમાં ઉપાશ્રય બંધાવી દીધે.
તેમણે “પડાવશ્યક-વૃત્તિ, ગુણસ્થાનકમારેહવૃત્તિ અને સં૦૧૬૧૭માં અંચલગચ્છ પટ્ટાવલી” વગેરે ગ્રંથ રચ્યા છે.
તેમના પરિવારમાં ૭ મહોપાધ્યાય, પ ઉપાધ્યાય, ૯ પ્રવર્તકે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org