________________
૫૪૧
ચાલીશમું 1
આ મુનિચંદ્રસૂરિ કર્યો અને અંચલગચ્છના આધારે “
ત્રિસ્તુતિકમત” ચલાવ્યું. ૪૨, આ દેવભદ્રસૂરિ–તેઓ આ શીલગુણસૂરિના સહચારી હતા. તે તેમની પાટે આચાર્ય બન્યા. તેમણે સં. ૧૨૫૦માં ત્રણ થઈવાળે “આગમિકમત” ચલાવ્યું. તેઓ આગમિકગચ્છના સૂત્રધાર હતા.
૪૩. આ ધમષસૂરિ–તેઓ આગમના જાણકાર હતા. ૪૪. આ યશભદ્રસૂરિ. ૪૫. આ સર્વાનન્દસૂરિ.
૪૬. આ અભયદેવસૂરિ–તેમણે શાસનની પ્રભાવના કરી હતી.
૪૭. આ વસેનસૂરિ–તેઓ આગમના જાણકાર હતા. ૪૮. આ જિનચંદ્રસૂરિ–તેઓ મોટા વાદી હતા.
૪૯આ હેમસિંહસૂરિ–તેમની શિષ્ય પરંપરામાં અનુક્રમે (૫૦) આ મુનિસિંહ, (૫૧) પં. ઉદયરત્ન થયા. પં. ઉદયરત્ન સં. ૧૪૩૦ ના ફાઇ સુદિ ૧૩ ને સોમવારે મહુવામાં સિદ્ધચક” લખ્યું હતું.
૫૦. આ૦ રત્નાકરસૂરિ–સં. ૧૮૯૪માં વિદ્યમાન હતા. આ૦ જયાનંદપટ્ટે સં. ૧૫૦૮ થી સં. ૧૫૩૧; આ દેવરત્ન સં. ૧૫૭૩, આ૦ સેમરત્ન સં. ૧૫૮૭, આ ઉદયરત્ન થયા.
સં. ૧૫૩૧ આ૦ દેવરત્નની પાટે આ શીલવર્ધન થયા.
૫૧. આ વિનયચંદ્રસૂરિ–સં. ૧૮૮૫ થી સં. ૧૫૧૨. આ૦ અમરસિંહની પાટે સં. ૧૫૧૪ માં આ૦ હેમરત્ન થયા.
પર. આ ગુણસમુદ્રસૂરિ.
પ૩. આ અભયસિંહસૂરિ–તેમનું નામ લેવાથી પાપ નાશ પામતું હતું, એવા એ પવિત્ર હતા.
૫૪. આ સામતિલકસૂરિ–તેમણે બાલ્યાવસ્થામાં ઉપદેશ આપી મિથ્યાત્વીઓને બુઝવ્યા હતા. તેઓ સમર્થ વાદી પણ હતા.
૫૫. આ સેમચંદ્રસૂરિ– ૫૬. આ૦ ગુણરત્નસૂરિ–આ. રત્નાકરસૂરિ–સં. ૧૪૯૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org