SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૧ ચાલીશમું 1 આ મુનિચંદ્રસૂરિ કર્યો અને અંચલગચ્છના આધારે “ ત્રિસ્તુતિકમત” ચલાવ્યું. ૪૨, આ દેવભદ્રસૂરિ–તેઓ આ શીલગુણસૂરિના સહચારી હતા. તે તેમની પાટે આચાર્ય બન્યા. તેમણે સં. ૧૨૫૦માં ત્રણ થઈવાળે “આગમિકમત” ચલાવ્યું. તેઓ આગમિકગચ્છના સૂત્રધાર હતા. ૪૩. આ ધમષસૂરિ–તેઓ આગમના જાણકાર હતા. ૪૪. આ યશભદ્રસૂરિ. ૪૫. આ સર્વાનન્દસૂરિ. ૪૬. આ અભયદેવસૂરિ–તેમણે શાસનની પ્રભાવના કરી હતી. ૪૭. આ વસેનસૂરિ–તેઓ આગમના જાણકાર હતા. ૪૮. આ જિનચંદ્રસૂરિ–તેઓ મોટા વાદી હતા. ૪૯આ હેમસિંહસૂરિ–તેમની શિષ્ય પરંપરામાં અનુક્રમે (૫૦) આ મુનિસિંહ, (૫૧) પં. ઉદયરત્ન થયા. પં. ઉદયરત્ન સં. ૧૪૩૦ ના ફાઇ સુદિ ૧૩ ને સોમવારે મહુવામાં સિદ્ધચક” લખ્યું હતું. ૫૦. આ૦ રત્નાકરસૂરિ–સં. ૧૮૯૪માં વિદ્યમાન હતા. આ૦ જયાનંદપટ્ટે સં. ૧૫૦૮ થી સં. ૧૫૩૧; આ દેવરત્ન સં. ૧૫૭૩, આ૦ સેમરત્ન સં. ૧૫૮૭, આ ઉદયરત્ન થયા. સં. ૧૫૩૧ આ૦ દેવરત્નની પાટે આ શીલવર્ધન થયા. ૫૧. આ વિનયચંદ્રસૂરિ–સં. ૧૮૮૫ થી સં. ૧૫૧૨. આ૦ અમરસિંહની પાટે સં. ૧૫૧૪ માં આ૦ હેમરત્ન થયા. પર. આ ગુણસમુદ્રસૂરિ. પ૩. આ અભયસિંહસૂરિ–તેમનું નામ લેવાથી પાપ નાશ પામતું હતું, એવા એ પવિત્ર હતા. ૫૪. આ સામતિલકસૂરિ–તેમણે બાલ્યાવસ્થામાં ઉપદેશ આપી મિથ્યાત્વીઓને બુઝવ્યા હતા. તેઓ સમર્થ વાદી પણ હતા. ૫૫. આ સેમચંદ્રસૂરિ– ૫૬. આ૦ ગુણરત્નસૂરિ–આ. રત્નાકરસૂરિ–સં. ૧૪૯૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy