SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ તેમણે યુક્તિપૂર્વક જવાબ આપ્યો કે, “અમે પૂનમિયા નથી. પણ સાર્ધ પૂનમિયા છીએ. આ રીતે સં. ૧૨૩૬માં આ૦ સુમતિસિંહથી સાર્ધપૂનમિયાગચ્છ નીકળે. આ મતમાં–શ્રાવક પ્રભુની ધૂપપૂજા, દીપપૂજા કે ફળપૂજા ન કરે. સાધુ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા ન કરાવે પણ પાખી ચૌદશે પાળ વગેરે સામાચારી હતી. આમાં શ્રાવકને સાધુ જે માન્ય છે. તેથી એ મતનું “સાધુ પૌણિમિયક” એવું બીજું નામ પણ મળે છે. “ચતુર્દશીગચ્છ પણ આનું જ ત્રીજું નામ હોવાનું સંભવે છે, આ ગચ્છના આચાર્યો જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરતા હતા. - સાઈપૂનમિયાગચ્છના આ ગુણચંદ્રના શિષ્ય જ્ઞાનચંદ્ર “રત્નાકરાવતારિકા-ટિપપન” રચ્યું છે, જેનું મલધારગચ્છના આચાર્ય રાજશેખરે સંશોધન કર્યું હતું સાર્ધપૂનમિયાગચ્છમાં અનુક્રમે આ ધર્મતિલક સં. ૧૪૫૭, આ ધન્ય તિલક થયા. તેમજ અનુક્રમે આ૦ સાગરચંદ્ર, આ૦ સેમચંદ્ર (સમસુંદર) સં. ૧૫૦૯ આ૦ રામચંદ્ર સં. ૧૫૦૪, આ પુણ્યચંદ્ર સં. ૧૫૦૬ થી સં. ૧૫૧૨, આ વિનયચંદ્ર સં૦ ૧૫૧૩, આ ઉદયચંદ્ર સં. ૧૫૧૭ થી સં. ૧૫૬૧, આ મુનિચંદ્ર સં. ૧૫૭૨, ભટ્ટારક વિદ્યાચંદ્ર સં. ૧૫૬માં થયા. ત્રિસ્તુતિકમત (આગમિકગ૭)– ૪. આ ચંદ્રપ્રભસૂરિ–તેમનાથી સં૦ ૧૧૫૯માં “પૂનમિયાગ૭” નીકળે. ૪૧. આ શીલગુણસૂરિ—તેઓ ચૈત્યવાસી હતા. તેમણે તથા તેમના ભાણેજ નાણાવાલગ૭ના ચૈત્યવાસી ઉપા. વિજયચંદ્ર પૂનમિયાગચ્છમાં પ્રવેશ કરી કિદ્ધાર કર્યો. ઉપા. વિજયચંદ્ર તે સં૦ ૧૧૬માં વિધિપક્ષની સ્થાપન સં૧૨૧૩થી અંચલગચ્છ ચલાવ્યું. આ શીલગુણસૂરિ તથા આ દેવભદ્ર પણ વિધિપક્ષમાં ભળ્યા. તેમણે શત્રુંજયતીર્થમાં બીજા સાત-આઠ બ્રાંત ચિત્તવાળા યતિઓને પિતાના બનાવ્યા. શ્રુતદેવતાની સ્તુતિને નિષેધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy