________________
૫૩૯
પર
તેઓ અને વિકાસ પ્રતિકમણને મુનિ ગૌત
ચાલીસાનું ] . આ મુનિચંદ્રસૂરિ ૬૮. યતિ સ્વરૂપસાગર,
૬૯ મુનિ ગૌતમસાગરજી–તેઓ પાલીના શ્રીમાલ બ્રાહ્મણ ના પુત્ર હતા.સં. ૧૯૨૦માં જન્મ્યા, સં. ૧૯૪૦માં યતિના શિષ્ય બન્યા પરંતુ મુનિજીવન વીતાવવા લાગ્યા. સં. ૧૯૪૬ના ફાગણ સુદિ ૧૧ ના રોજ પાલીમાં શ્રી પાર્ધચંદ્રગચ્છના મુનિ ભાયચંદજીની પાસે કિદ્ધાર કરી અંચલગચ્છના મુનિ ગૌતમસાગરજી બન્યા. તેઓ બંને વિહાર કરી ગુજરાતમાં આવ્યા. તેઓ પાટણમાં તપગચ્છની સામાચારી મુજબ પ્રતિક્રમણ કરતા હતા.
મુનિ ભાવસાગરજી, મુનિ ભાયચંદજી અને મુનિ ગૌતમસાગરજી એ ત્રણેએ પાટણમાં સં. ૧૯૪૬માં બીજા ભાદરવા સુદિ ઉદય ૪ના રેજ સંવત્સરી પ્રતિક્રમણ કર્યું હતું. તે પછી મુનિ ગૌતમસાગરજી કચ્છમાં એકાકી વિચરતા હતા. તેમને સં. ૧૯૪ના મહા સુદિ ૧૦ ના રોજ મુનિ ઉત્તમસાગર નામે પ્રથમ શિષ્ય થયા. તે પછીથી તેમને પરિવાર વધ્યો. તેઓ અંચલગચ્છમાં પ્રભાવક થયા. સં. : માં સ્વર્ગે ગયા.
તેમના શિષ્ય મુનિ નીતિસાગરના શિષ્ય મુનિ ધર્મસાગરે સંવ ૧૯૮૪માં અંચલગચ્છની મેટી પટ્ટાવલી બનાવી.
૭૦. આ૦ દાનસાગરસૂરિ. ૭૧. આ૦ નેમસાગરસૂરિ વિદ્યમાન છે. સાર્ધપૂનમિયાગચ્છ (સં. ૧૨૩૬)
જૈન સંઘમાં વિક્રમની બારમી શતાબ્દિના ઉત્તરાર્ધથી નવા નવા મતે નીકળ્યા ત્યારથી જૈન સંઘની એકતા તૂટવા લાગી. ગુર્જરી નરેશ કુમારપાલે પાટણમાં જૈન સંઘનું એકમ ન જોખમાય એ ખાતર પૂનમિયા, અંચલ, ખરતર વગેરે નવા ગચ્છાને પાટણ બહાર વિહાર કરવા ફરમાન કર્યું હતું. એટલે એ ગોવાળા માટે ભાગે ગુજરાત બહાર ... ગુજરાતના તત્કાલીન ધર્મોત્સવમાં પણ એ મતવાળાનું નામ મળતું નથી. એ સમયે પૂનમિયાગચ્છના આ૦ સુમતિસિંહસૂરિ સં૦ ૧૨૩૬માં પાટણ આવ્યા. તેઓ શાંત સ્વભાવના હતા. શ્રાવકેએ તેમના ગચ્છ વિશે પૂછપરછ કરી ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org