________________
૧૩૮
જૈન પર પરાને ઇતિહાસ-ભાગ ૨જો
[ પ્રક્રરણ
પ્રતિષ્ઠા ભ૦ રત્નસાગરે કરી. શેઠે તેમાં દશ લાખ રૂપિયા ખરચ્યા. પાલીતાણામાં ધર્મશાળા બંધાવી.
ભટ્ટારક સં૦ ૧૯૨૮ના શ્રાવણ સુદિ ૨ નારાજ સુથરીમાં સ્વસ્થ થયા.
૬૭. ભ॰ વિવેકસાગરસ૦ ૧૯૪૮ના ફાગણ સુર્દિ ૩ ને ગુરુવારે મુંબઈમાં સ્વસ્થ થયા.
૬૮. ભ॰ જિનેન્દ્રસાગર—સ’૦ ૧૯૮૫. વિદ્યમાન.
આ અરસામાં સુથરીમાં શેઠ વસનજી ત્રિકમજી થયા. શેઠ વસનજીના પિતા ત્રિકમજી (સ્વ૦ સ૦ ૧૯૩૦) અને માતા લાખાખાઈ (સ્વ૦ સ૦ ૧૯૨૨) હતાં. વસનજીના જન્મ સ૦ ૧૯૨૨માં થયા. તેમને ત્રણ પત્નીઓ હતી અને પ્રેમાબાઈ, ખીલખાઈ, શામજી, મેઘજી, લક્ષ્મીબાઈ તેમજ કિમચ'દ્ર (જન્મ સ૦ ૧૯૬૦) વગેરે સંતાન હતાં. તેમણે સાયરામાં દેરાસર ખંધાવ્યું. જેનેને અનેક પ્રકારની મદદે આપી. પાઠશાળા, ધર્મશાળા અને બીજા ધર્મ કાર્યો કર્યાં. (–જૈન ઇતિહાસ, પ્રકા॰ જૈનવિદ્યાપ્રચારકવ) અચલગચ્છની પટ્ટાવલી બીજી
૫૮. આ કલ્યાણસાગર—સ્વ૦ ૦ ૧૭૬૮. ૫૯, મહા૦ રત્નસાગર તેમને ચાર શિષ્યા હતા. ૬૦. ઉપા॰ મેઘસાગર——તેમને ત્રણ શિષ્યા હતા. ૬૧. ઉપા॰ વૃદ્ધિસાગર—તેમને ત્રણ શિષ્યા હતા. સ્વ
સ૦ ૧૭૩૩.
૬૨. ઉપા॰ હીરસાગર્-સ્ત્ર૦ સ૦ ૧૭૭૩. તેઓ પ્રભાવક હતા. ચમત્કાર બતાવતા હતા. સ૦ ૧૮૦૪ના કાર્તિક સુદિ ૨ ના રાજ સેાજિત્રામાં કાળધર્મ પામ્યા.
૬૩.૫૦ સહજસાગર.
૬૪, ૫૦ માનસાગર. ૬૬. ૫૦ ફતેહસાગર.
૬૫. ૫૦ રંગસાગર.
૬૭, યતિદેવસાગર—તેમણે સ૦ ૧૯૨૫માં દુષ્કાળ પડયો ત્યારે મારવાડમાં ૯ શિષ્યા બનાવ્યા, તેએ સ૦ ૧૯૨૮માં કાળધર્મ પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org