________________
૫૪૩
વાલીશમું ]
આ૦ મુનિચંદ્રસૂરિ આ૦ અમરસિંહ–સં. ૧૪૭૫. (જૈનસત્યપ્રકાશ, ક્રમાંકઃ ૧૨૪) આ૦ સાધુરત્ન શિષ્ય આ૦ જયાનંદ. સં. ૧૪૭૬ થી ૧૪૬. આગમગચ્છની બીજી પરંપરા–
આગમગછમાં એક જુદી વ્યવસ્થિત પટ્ટપરંપરા મળે છે. સંભવ છે કે તે આ૦ જયતિલકસૂરિની પટ્ટપરંપરા હોય. તે આ પ્રમાણે છે
(૧) ભ૦ ચારિત્રપ્રભસૂરિ, આ સાધુરત્નસૂરિ.
(૨) આ૦ જયાનંદસૂરિ–તેમણે ચાર ઉપાધ્યાયને આચાર્ય બનાવ્યા. તેમના ઉપદેશથી સાંડેરના આભૂ પિરવાડના વંશજ સં. મંડલિકે ઘણું તીર્થોને જીર્ણોદ્ધાર કરાવ્યું. સં. ૧૪૩૮માં દુકાળમાં પ્રજાને અનાજ-પાણીની મદદ કરી. સં. ૧૪૭૭માં શત્રુંજય તીર્થને છરી પાળતે યાત્રા સંઘ કાઢ્યો હતે. (જૂઓ પ્ર. ૪પ, પૃ૦)
તેમણે પિતાના શિષ્ય દેવરત્ન માટે “સ્વાદિસમુચ્ચય-દીપિકા રચી
૩. આ દેવરત્ન–આ આચાર્ય અને આ વિવેક રત્નસૂરિ સુધીના આચાર્યો ગુરુભાઈઓ છે. બનવાજોગ છે કે તે એક પદાપક આચાર્ય બન્યા હોય.
૪. આ શીલરાજ, આઇ શીલવર્ધન. ૫. આ શીલરત્ન.
૬. આ વિવેકરત્નસૂરિ–તેમના ઉપદેશથી શા આભૂ પિરવાડના વંશજ વ્યવહારી ડુંગર, વ્ય, નરબદે ચેાથું વ્રત સ્વીકાર્યું એક ઉપાધ્યાયને સૂરિપદ અપાવ્યું. વ્ય પર્વત, વ્ય. કાન્હાએ સૂરિ પદને ઉત્સવ કર્યો. સં. ૧૫૭૧માં જૈન સિદ્ધાન્ત તથા ગ્રંથ લખાવ્યા. વ્ય૦ સહસા વીર વગેરેએ વિવિધ ગ્રંથ લખાવ્યા. (શ્રી પ્રશસ્તિસંગ્રહ ભાગ ૨, પ્ર. ૨૪૧. ૨૬૯ થી ૨૭૨
જૂએ પ્રક૪૫ પૃ૦ ) ૭. ભ સંયમરત્નસૂરિ
આ સમયે આગમગ૭ની લઘુશાખામાં આ સૌભાગ્યસુંદર, આ ધર્મરત્નસૂરિ, પ્રવતિની સહમશ્રી શિખ્યા સાધ્વી મહિમાશ્રીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org