________________
૫૪૨
જૈન પર’પરાના ઇતિહાસ-ભાગ ૨જો
[ પ્રકરણ
તેમણે આદિનાથ જન્માભિષેક' રચ્યેા. ગુણરત્નશિષ્ય દેવરને ગજ સિંહકુમારરાસ' રચ્યા.
૫૭. આ॰ મુનિસ’હરિ-સં૦ ૧૪૮૫ થી સં૰૧૫૧૩. તે શાંત સ્વભાવી હતા. તેમજ સયમી અને દયાની મૂર્તિ હતા. તેએ અખંડ જિનજાપ કરતા હતા. સં૦ ૧૪૯૨માં તેમણે પ્રતિષ્ઠા કરાવી હતી. (માલપુરના લેખા) તેમના સ૦ ૧૪૯૯ના પ્રતિમાલેખ મળે છે.
૫૮. આ॰ શીલરત્નસૂરિ—તેમનું બીજું નામ ભ૦ શિવરત્ન પણ મળે છે. સ`૦ ૧૫૦ (?) તેએ વિધિપક્ષગચ્છના મડનરૂપ હતા. તેમણે સ’૦ ૧પ૦૭માં પ્રતિષ્ઠા કરાવી હતી. તેમણે તથા આ॰ સ્પાદિપ્રલે સ ૧૫૧૨માં પ્રતિષ્ઠિત કરેલી જિનપ્રતિમા મદનવાડામાં વિરાજમાન છે.
૫૯. આ॰ આણુંદપ્રભસૂરિ—સ૦ ૧૫૧૩ થી સ’૦ ૧પ૭૧. તેઓ વિદ્વાન હતા. તેમનાં બીજાં નામેા આ॰ આદિપ્રભ, આ॰ આનંદરત્ન એવાં મળે છે. તેમણે સ૦ ૧૫૧૨માં પ્રતિષ્ઠા કરાવી હતી.
આ ચારિત્રપ્રભના શિષ્ય આ॰ જયતિલકસૂરિએ ‘હરિવિક્રમમહેાદયકાવ્ય સ : ૧૨ અને મલયાસુંદરીચરિત્ર સર્ગ : ૪” રચ્યાં. તેમના જ ભાઈ ૫૦ અમરકીđિગણિએ સ૦ ૧૫૦૨ના કા૦ ૧૦ ૧૩ બુધવારે ઈડરમાં તેની પહેલી પ્રત લખી હતી.
(–શ્રી પ્રશસ્તિસ ગ્રહ, ભા૦ ૨ જો પ્રશ॰ ૨૦ ૩૫) ૫૦ અમરકીર્તિ મહા॰ અમરસાગર અન્યા હતા. આગમચ્છમાં સ૦ ૧૫૧૨માં આ॰ હેમરત્ન હતા. સં૦ ૧૫૩૬માં ૫૦ ઉદયરત્ન હતા. ૬૦. ૬ આ॰ અસરરત્નસૂરિ—સ૦ ૧૪૭૦ થી ૧૫૪૭. ૬૦. ય આ॰ મુનિરત્નસૂરિ—સ૦ ૧૫૪૨. તે ગંભીર હતા અને અલંકારવાળી મીઠી ભાષા ખેલતા હતા.
૬૧. ઉપા॰ મુનિસાગર—તેમણે ગુરુકાવ્યનવક, આગમગચ્છપટ્ટાવલી, ગુરુસ્તુતિ, અને પચતીર્થીસ્તુતિ વગેરે રચ્યાં છે.
(−જૈન ગૂર્જર કવિઓ ભા॰ ૧, પૃ૦ ૪૧૫ થી ૪૫૨, ૬૧૫, ૭૦૨ ભા૦ ૨, પૃ૦ ૨૨૨૪, પટ્ટાવલીસમુચ્ચય ભા॰ ૨, પૃ૦ ૧૫૮ થી ૧૬૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org