________________
૫૫૩
ચાલીશમું ]
આ મુનિચંદ્રસૂરિ શિષ્ય સં. ૧૩૬૩ માં કેરટાના દેરાસરમાં “કચ્છલીરાસ” ર.
૪૭. આ રત્નપ્રભસૂરિ–તેઓ શ્રીવત્સકુળના શેઠ છાહડ પિરવાલના વંશના હતા. સંભવતઃ તેમણે જ સં. ૧૩૬૭ માં “
કચ્છલીરાસ” બનાવ્યું. જસાકની બહેન વીંઝીએ તેમને “ઉપદેશમાલા” વહરાવી. સંભવતઃ આ રત્નપ્રભસૂરિ સં. ૧૩૭૧માં શત્રુ દ્વારમાં હાજર હતા.
૪૮. આ૦ નરચંદ્રસૂરિ–સં. ૧૪૧૮ ના કાર્તિક વદિ ૧૦ ના રેજ કડ્ડલીમાં તેમના ભાઈ ગુણભદ્ર નામે હતા.
(-કછુલીરાસ, કાલીદેરાસરના શિલાલેખ, પટ્ટાવલીસમુ
ઐય ભા૨, જેનસત્યપ્રકાશ કમાંક : ૧૪૫, જૈનપુસ્તક
પ્રશસ્તિસંગ્રહ, પ્રશસ્તિ ઃ ૮૬) કછોલીગચ્છમાં સં. ૧૫૦૦ માં આ સકલચંદ્ર અને સં. ૧૫૭૩ માં આ. વિજયરાજ તથા તેમના પટ્ટધર આ૦ વિદ્યાસાગર થયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org