SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૩ ચાલીશમું ] આ મુનિચંદ્રસૂરિ શિષ્ય સં. ૧૩૬૩ માં કેરટાના દેરાસરમાં “કચ્છલીરાસ” ર. ૪૭. આ રત્નપ્રભસૂરિ–તેઓ શ્રીવત્સકુળના શેઠ છાહડ પિરવાલના વંશના હતા. સંભવતઃ તેમણે જ સં. ૧૩૬૭ માં “ કચ્છલીરાસ” બનાવ્યું. જસાકની બહેન વીંઝીએ તેમને “ઉપદેશમાલા” વહરાવી. સંભવતઃ આ રત્નપ્રભસૂરિ સં. ૧૩૭૧માં શત્રુ દ્વારમાં હાજર હતા. ૪૮. આ૦ નરચંદ્રસૂરિ–સં. ૧૪૧૮ ના કાર્તિક વદિ ૧૦ ના રેજ કડ્ડલીમાં તેમના ભાઈ ગુણભદ્ર નામે હતા. (-કછુલીરાસ, કાલીદેરાસરના શિલાલેખ, પટ્ટાવલીસમુ ઐય ભા૨, જેનસત્યપ્રકાશ કમાંક : ૧૪૫, જૈનપુસ્તક પ્રશસ્તિસંગ્રહ, પ્રશસ્તિ ઃ ૮૬) કછોલીગચ્છમાં સં. ૧૫૦૦ માં આ સકલચંદ્ર અને સં. ૧૫૭૩ માં આ. વિજયરાજ તથા તેમના પટ્ટધર આ૦ વિદ્યાસાગર થયા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy