________________
પ્રકરણ : એકતાલીશમુ
*
આ॰ અજિતદેવસૂરિ
આ॰ મુનિચદ્રસૂરિની પાટે આ॰ અજિતદેવસૂરિ થયા. તે આ॰ મુનિચંદ્રસૂરિના શિષ્ય હતા. પટ્ટધર હતા. છયે દ નાના ન્યાયગ્રંથાના પારગામી હતા. સંસ્કૃતમાં ગદ્ય-પદ્ય રીતે શીવ્રતાથી ખેાલી શકતા હતા. તર્કના સાગર હતા. આથી વાઢીએ તેમનાથી હાર પામી દૂર દૂર ચાલ્યા જતા હતા. (-દ્વિસંધાનકાવ્ય) તેઓ સૌરાષ્ટ્રમાં ઘણા કાળ વિચર્યાં. તેમણે સ૦ ૧૧૯૧માં જીરાવલાતી ની સ્થાપના કરી.
આ અરસામાં ઘણા પ્રભાવક જૈનાચાર્યો, જૈન રાજાઓ, જૈન વિદ્વાના, જૈન સ્ત્રીરત્ના અને વિવિધ સાહિત્યનું નિર્માણ વગેરે થયાં. યુગપ્રધાનાચાય ધમ ઘાષસૂરિ (સ૦ ૧૧૮૮)—
તેમના યુગપ્રધાનકાળ સ૦ ૧૧૧૦ થી ૧૧૮૮ હતા. તેઓ રાજ ગચ્છના આ॰ ધર્મઘાષસૂરિ હાવાને સંભવ છે. (પ્ર૦૩પ, પૃ॰ પ્ર૦૩૯) આ॰ હેમચંદ્રસૂરિવરા
રાજા સિદ્ધરાજ અને રાજા કુમારપાલના રાજકાળમાં આ હેમ ચંદ્રસૂરિ નામના ત્રણ વિદ્વાના થયા હતા.
(૧) મલધારગચ્છના આ૰અભયદેવસૂરિના પટ્ટધર સ૦ ૧૧૬૪. (પ્રક૦ ૩૮, પૃ૦ ૩૨૬) (૨) પૂર્ણતલગચ્છના આ દેવચંદ્રસૂરિના પટ્ટધર કલિકાલસર્વજ્ઞ આ॰ હેમચંદ્રસૂરિ, સ્વ॰ સ૦ ૧૨૩૯,
(૩) વડગચ્છના આ॰ વિજયસિંહસૂરિના પટ્ટધર આ વિનયચંદ્રસૂરિ (સ૦ ૧૧૬૬)—
Jain Education International
તેએ વડગચ્છના આ॰ ઉદ્યોતનસૂરિના શિષ્ય ઉપા॰ આમ્રદેવસૂરિના શિષ્ય હતા, ઉપાધ્યાય હતા, તેમણે સૈદ્ધાંતિક આ॰ મુનિ
(પ્રક૦ ૪૧)
(પ્રક૦ ૪૨)
For Private & Personal Use Only
www.jainelibrary.org