________________
ચાલીશમું ]
આ મુનિચંદ્રસુરિ
૫૪૫
ખીજી તરફ ચદ્રકુલના વનવાસી અને વડગચ્છના શ્રમણેા શિથિલ ન હતા. શરૂઆતથી જ તેઓ પવિત્ર સંવેગી શ્રમણા હતા. તેએમાં કે ચૈત્યવાસીઓમાં આચાર, વિચાર કે પ્રરૂપણાના ભેદ નહાતા. એટલે જ તે મનેમાં પરસ્પર મેળ રહેતા હતા. સૌ ગચ્છવાળા આવા શુદ્ધ શ્રમણા અને એ સર્વથા જરૂરી હતું. આ ઉદ્યોતન, આ સર્વ દેવ, આ વમાન, આ જિનેશ્વર આ અંગે સાવધાન હતા. સંઘની એકતા તૂટે નહીં અને કાર્ય થાય એ રીતે પ્રયત્નશીલ હતા. માત્ર માટલા ક્રિયાન્દ્રાર સર્વથા ઈચ્છનીય હતેા.
બારમી શતાબ્દિથી કેટલાએક નવા મતા શરૂ થયા. તેએએ આયતન, અનાયતનના ભેદ, વિધિચૈત્ય, અવિધિચૈત્યના ભેદ, પાસડ માટે પ અને અપને ભેદ, સામાયિક માટે સંધ્યા, અસ ધ્યાને લે; આરાધના માટે શાસનદેવ અને પીરના ભે; જિનપૂજામાં પુરુષ-સ્ત્રીના ભેદ; કન્યા પરણાવવામાં સ્વચ્છ, પરગચ્છના ભેદ; ચેાથ-પાંચમના ભેદ, ચૌદશ-પૂનમને ભેદ...એવી ભેદનીતિ સ્વીકારી પેાતાના વાડા જમાવ્યા અને જૈનસંઘને છિન્નભિન્ન કરી નાખ્યા, જે આજ સુધી અખંડ બની શકો નથી. અખંડ મનાવવાને બહાને નવે! મત ઊભે થતા, જેના પિરણામે જૈનસઘ અનેક પક્ષેાથી વિચિત્ર અને અમર્યાદિત બની ગયા છે. વિક્રમની સેાળમી શતાબ્દિના નવા મતાએ તે ત્યાંસુધી માઝા મૂકી કે નવા જેનેા બનાવવાના શુદ્ધમા એકાએક રુંધાઈ ગયા.
આ નવા મતાએ જે શિથિલતા ઉપર કાગારોળ મચાવી મૂકી હતી તે શિથિલતા તે તેમનામાં ચૈત્યવાસીઓ કરતાંયે વિશેષ પ્રમાણમાં હતી. એટલે હવે તેા તેએ પોતાની નવી પ્રરૂપણાની રક્ષા માટે વાડા બાંધીને રહ્યા હતા. આ વાડામ`ધીએ જૈનેતર વર્ગમાં પણ જૈનધર્મ માટેની ભ્રાંતિ ફેલાવવામાં વિશેષ ભાગ ભજ્યેા. જૈનધમ અને આગ્રહ એ એ પરસ્પર વિરોધી વલણેાએ ધર્મ ઉપર કુઠારાઘાત કર્યો એટલું જ નહીં પાતાને બેસવાની ડાળી ઉપર ઘા કર્યો છે અને સંઘમાં એક જ સંયુક્ત કુટુંખમાં વિવિધ માન્યતાઓથી ભેદ પાડી નાખ્યા છે. આવી વાડાબધી તૂટે તે જ જૈનધર્મ જગતનું કલ્યાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org