________________
ચાલીશમું ]
આ॰ મુનિચંદ્રસૂરિ
વાડામાં રચી છે. મૂળ તથા વ્યાખ્યા મળીને ગ્રંથાઞ ૧૬૮૯ છે, (આ॰ ગ્રંથ ચારિત્રસ્મારક ગ્રંથમાલા તરફથી પ્રકાશિત થયા છે)
૫૩. આ॰ જયકેશશિરસૂરિ—તેમના સ’૦ ૧૪૬૧માં પાંચાલના થામ ગામમાં શેઠ દેવશીઓશવાલની પત્ની લાખણુદેની કુક્ષિથી ધનરાજના જન્મ થયા. સ૦ ૧૪૭૫માં દીક્ષા, સ૦ ૧૪૯૪માં આચાર્ય પદ્મ, અને સ૦ ૧૫૪૨માં અમદાવાદમાં સ્વગમન કર્યું.
તેમણે અમદાવાદના બાદશાહને ‘વરાપહારસ્તેત્ર' તેમજ મહાકાલીની સહાયથી વરમુક્ત કર્યાં હતા. બાદશાહે ઝવેરીવાડમાં તેમના ચતિએ માટે ઉપાશ્રય બંધાવી આપ્યા હતા.
તેમણે દહીયાના રજપૂત હેમરાજને જૈન બનાવ્યા. તેમણે અનેક પ્રતિષ્ઠા અને અંજનશલાકા કરાવી હતી. તેઓ પ્રભાવક ભટ્ટારક હતા.
૫૪. આ૦ સિદ્ધાંતસાગરસૂરિ—તેમને સ૦ ૧૫૦૬માં પાટ ણમાં સેાની કુટુંબમાં જન્મ થયા હતા. પિતાનું નામ જાવડ, માતાનું નામ પુરલી, પેાતાનું નામ સેાનપાલ. સ૦ ૧૫૨૨માં તેમણે દીક્ષા લીધી, સ૦ ૧૫૪૧માં આચાર્ય પદ મેળવ્યું અને સ૦ ૧૫૪૨માં ગચ્છનાયકપદ્મ પ્રાપ્ત કર્યું, સ૦ ૧૫૬૦માં માંડલમાં સ્વર્ગગમન કર્યું. તેમણે ઘણી પ્રતિષ્ઠા અને અંજનશલાકાએ કરાવી હતી. તેમને ચક્રેશ્વરીદેવીની સહાય હતી. તે પછી ચક્રેશ્વરીદેવી અહીં આવતાં અંધ થયાં હતાં.
,
તેમના સમયે ઉપાધ્યાય ભાવવ નથી વનશાખા ’, કમલરૂપથી ‘કમલશાખા ’ અને ધનલાભથી ‘ લાભશાખા ’ નીકળી હતી. આ સમયે સ’૦ ૧૫૪૬ માં આ૦ ઉદયસાગરે ‘ ઉત્તરઝયણસુત્તદ્વીપિકા’ રચી. શ્રીકીર્તિવલ્લભ ગણિએ અમદાવાદમાં સ૦ ૧૫૫ર માં ‘ઉત્તરઝયણ-વૃત્તિ, સ’૦૧પ૭૨ માં દિવાળીના દિવસે વા॰ વિનયડુ સે ઉત્તરઅયણ લઘુવૃત્તિ અને દસવેયાલિય-ટીકા’ રચી.
૫૫. આ૦ ભાવપ્રભસૂરિ—તેમને સં૦ ૧૫૧૬ માં તુણિ માં શા॰ સાંગાની પત્ની શૃંગારદેવીથી જન્મ થયો. તેનું નામ ભાવડ ાખવામાં આવ્યું. સ૦ ૧૫૨૦ માં ખંભાતમાં તેમને આ॰ જયકેસરના
Jain Education International
૫૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org