________________
ચાલીશમું ]
આ મુનિચંદ્રસૂરિ
પર ૩
ખેલાવી લાવી તેમની પાટે સ્થાપન કર્યો. નાડાલની વલભીશાખા ત્યારથી અચલગચ્છમાં ભળી ગઈ.
આ॰ મહેદ્રસૂરિએ અનેક જૈનતીર્થની યાત્રા કરી હતી. તેમણે પ્રાકૃતમાં ‘તી માલા’(ત્ર' : ૧૧૧) અને તેના ઉપર (પ્ર૦ : ૩૦૦૦)ની સ્વાપન્ન ટીકા રચી છે. આ॰ ધર્મ ઘાષની પ્રાકૃત ‘ શતપદી ’નું તેમણે સ૦ ૧૨૯૪માં સસ્કૃતમાં વિવરણ (ગ૦ ૫૩૪ર) ચ્યું છે. તેમજ ગુરુગુણષત્રિશિકા ' વગેરે ગ્રંથા રચેલા છે.
r
2
૪૫. આ॰ સિહપ્રભસૂરિ
સ૦ ૧૨૮૩માં તેમના વિજાપુરમાં જન્મ થયેા હતેા. સ ૧૨૯૧માં દીક્ષા લીધી, સ૦ ૧૩૦૯માં ખંભાતમાં આચાર્ય પદ મેળવ્યું અને સ૦ ૧૩૧૩માં ભરયુવાનીમાં જ કાળધર્મ પામ્યા.
તેઓ ગુજરાતના વીજાપુર ગામના અરિસિંહ પારવાડ અને તેમની પત્ની પ્રીતિમતીના પુત્ર હતા. પાંચ વર્ષની ઉંમર થતાં જ તેના મા-બાપ મરકીમાં મરણ પામ્યા. કાકા હરિએ તેને વલ્લભીશાખાના ભ॰ ગુણપ્રભને ધનવાન જાણી સે। સેાનામહારમાં વેચી નાખ્યા. તેણે દીક્ષા લીધી અને સિદ્ધાંતા વગેરે ભણીને સમર્થ વાદી તરીકેની નામના મેળવી. છેવટે ખંભાતના સઘે તેમને ચેાગ્ય જાણીને આ મહેન્દ્ર સૂરિની પાટે સ્થાપન કર્યો, પણ તેઓ યુવાની અને અધિકારને પચાવી ન શકયા. એટલે તે પરિગ્રહધારી શિથિલ ચૈત્યવાસી ભટ્ટારક બન્યા અને ૩૦ વર્ષના યુવાકાળમાં જ કાળધર્મ પામી ગયા. તેમના ઉપદેશથી સ૦ ૧૩૦૧માં ઈડરના મંત્રી નાયકે ખેરાલુમાં આદિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું. ૪૬. આ॰ અજિતસિહ—
ડાડ ગામમાં શ્રીમાલી જિનદેવ નામે શ્રેષ્ઠી હતા. તેને જિનદેવી નામે પત્ની હતી. તેણે સ૦ ૧૨૮૩માં સાર’ગકુમારને જન્મ આપ્યા. સારંગકુમારના માતા-પિતા યાત્રા કરવા ખંભાત ગયા અને ત્યાં અને તાવના રાગથી મરણ પામ્યા. સાત વર્ષના સારગકુમાર માટે પ્રશ્ન ઊભા થયા. ખંભાતના શ્રીસ ંઘે તે કુમાર વલ્લભીશાખાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org