________________
જેન પરંપરાને ઇતિહાસ–ભાગ જો [ પ્રકરણ જમેઉલ હિકાયત” ઈલીયટ ગ્રં૦ : ૨, પૃ૦ ૧૬૩, ૧૬૪; “ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, પૃ. ૨૭૦) મુસલમાનોએ માની લીધું કે સિદ્ધરાજે મુસલમાન ધર્મ સ્વીકાર્યો.
(જૂઓ, મિરાતે અહમદી ગુજ. મ0 રાજઈ. પૃ૦ ર૭૪) વર્ણવી છે. તે પૈકીની બે નોવેલે તો ડુમાના શ્રી મટીયર્સ અને ટવેન્ટી
ધર્સ આકૂટર'ની શૈલી, વાક્યખંડ તથા શબ્દોથી તૈયાર કરી છે. કોઈ કોઈ સ્થાને ઘટતો ફેરફાર પણ કર્યો છે. તેમણે આ નૉવેલોમાં રાજમાતા મીનલને વ્યભિચારિણી, રાજપિતા કરણને તેવું ચલાવી લેનારો મૂર્ખ અને સિદ્ધરાજને જારપુત્ર ચિતર્યો છે. ખંભાતના ખતીબની સાચી ઘટનાને ઓળવીને “ગુજરાતનો નાથ' પ્રક. ૧૩ માં કાવે તેવી ઘટના ગઠવી છે. તેમાં બ્રાહ્મણોના જુલ્મને છુપાવી ધીરદારચરિત મહામાત્ય ઉદાયનને પાત્ર આલેખે છે અને રાજા સિદ્ધરાજની ન્યાયપ્રિયતાને છુપાવી કરિપત મંજરીના પતિને એ ન્યાયને યશ આપ્યો છે. એકંદરે મુનશીએ ઈતિહાસનો ભયંકર કોલ કર્યો છે. આમાં દેષ કોનો? તેમની ભાર્ગવતાને વકીલાતી વિષનો, અસહિષ્ણુતાને, કલ્પજાળને કે કલમી લીલાને ? - એક ભારત બહારને મુસલમાન લેખક સિદ્ધરાજની પ્રશંસા આપે અને એક ગુજરાતી લેખક પોતાની માતૃભૂમિના ઈતિહાસને બેવફા નીવડે એ તો સૌ લેખકોને શરમાવનારી બીના છે.”
(જુએ, નરસિંહરાવ ભોલાનાથ દિવેટિયની ગુજરાતનો નાથ'ની પ્રસ્તાવના, રામચંદ્ર શુક્લનું “ગુજરાતી સાહિત્ય, તેનું મનન અને ચિંતન' પૃ. ૧૮૧, વિશ્વનાથ ભદનું વિવેચન મુકુર ', જયભિખુને
ઉદાયન” લેખ, જૈનસત્યપ્રકાશ, ક્રમાંક : ૧૮૫, ૧૮૭, ૨૫૩.) હિંદી લેખકે ક મ ૦ મુનશીના સ્વભાવને પરિચય નીચે મુજબ
આપે છે–
कहां साहित्यिक हृदयप्रधान व्यक्ति, भावनाकी साकार मूर्ति? कहां राज. नीतिज्ञ हृदयशून्य व्यक्ति कपटकी साकार मूर्ति ? xxx साहिात्यक मुंशी भावलोकका सम्राट् था और राज्यपाल मुंशी राजनीति लोकका गुलाम-दासानुदास-कायदा कानूनोंकी बेडियोंमें जकडा राज्यका सबसे बडा केदी ? xxx आजकाल राजनीति हृदयहीनताका पर्यायवाची है।
હેલો, “ચત્રતત્રસર્વત્ર” તા. ૩૧--૧૬૬, હિંદુસ્તાન (f)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org