________________
૪૩૨
જેન પર*
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ ૧૯. તેત્રે. ૨૦. અષ્ટસખતિકા. ૨૧. પાસણહથુત્ત, ગાથા: ૨૨.
આ જિનવલભે ચિત્તોડ, નાગર, નરવર અને મરુપુરમાં સં. ૧૧૬૪ માં અષ્ટસપ્તતિકા, સંઘપટ્ટક તથા ધર્મશિક્ષા આદિ ગ્રંથ શિલાપટ્ટમાં ખોદાવ્યા હતા. તેમણે સં૦ ૧૧૨૫ માં આ૦ જિનચંદ્રસૂરિએ રચેલી “સંગરંગશાલા”નું સંશોધન કર્યું હતું
પિંડવિહિપગરણ (રચના સં૦ ૧૧૪૪)–તેના ઉપર સં. ૧૧૭૬ માં ચંદ્રકુલના આ યાદેવે વિવરણ રચ્યું છે. સં. ૧૧૨ માં કડ્ડલીવાલગચ્છના આ ઉદયસૂરિએ દીપિકા રચી છે. પલ્લીવાલગચ્છના આઠ અજિતસિંહે દીપિકા રચી અને બીજા આચાર્યોએ અવચૂરિકા, પંજિકા રચી છે. વિક્રમની સોળમી સદીમાં તપાગચ્છીય પં. સંગદેવે બાલાવબોધ રહેવાનું જાણવા મળે છે.
સૂમાર્થ સિદ્ધાંતવિચાર (કર્મગ્રંથ ગાથા : ૧૫૦) તેના ઉપર ભાષ્ય રચાયું છે. સં. ૧૧૭૦માં આ૦ મુનિચંદ્ર ચૂર્ણિ રચી, સં. ૧૧૭૧માં ચંદ્રકુલના આ૦ ધનેશ્વરસૂરિએ વૃત્તિ રચી. આ જિનવલ્લભસૂરિ. શિષ્ય આ રામદેવે વિવરણ રચ્યું અને આ ચક્રેશ્વરે ટિપ્પણ બનાવ્યાં છે.
ષડશીતિ-આગમિકવસ્તુવિચાર (ગાથા : ૮૬), તેની ઉપર આવે મુનિચંદ્ર સં૦ ૧૧૭૦ માં ચૂર્ણિ રચી. સં. ૧૧૭૩ માં આ૦ જિનવલ્લભશિષ્ય આ૦ રામદેવે ટિપ્પણ રચ્યું. સં. ૧૧૭૬ માં ચંદ્રકુલના આ૦ યશેદેવે વિવરણ રચ્યું. સુવિહિત વડગચ્છીય આ૦ હરિભદ્ર વૃત્તિ (ગ્રંn : ૮૫૦) રચી. નિવૃતિ કુલના આ૦ મલયગિરિએ વૃત્તિ રચી અને ઉપાટ મેરુપ્રભે પણ વૃત્તિ વગેરેની રચના કરેલી છે.
પિસહવિધિ (સ્લ૦ ૪૦), જેમાં પ્રથમ ઈરિયાવહી પડિક્કમીને પછી પિસહ લેવાનું વિધાન છે. તેની ઉપર સં૦ ૧૬૧૭ માં આવે જિનચંદ્ર વૃત્તિ બનાવી.
સંઘપટ્ટક ઉપર (સં. ૧૨૨૩ થી ૧૨૭૮માં) આ જિનપતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org