________________
૪૭૨
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ સં૦ ૧૪૦૦, આ જિનચંદ્ર સં૦ ૧૪૦૬, આ૦ જિનેદિય સં. ૧૪૧૫ (૧૪૧૪) વગેરેને આચાર્યપદવી આપી હતી. તેમણે સં. ૧૪૧૧માં આ૦ વ૦ અમાસે બાલબેધ–“શ્રાવક–પ્રતિક્રમણસૂત્ર-વિવરણ” રચ્યું છે.
આ૦ જિનકુશલે સં૦ ૧૩૮૮માં ૫૦ તરૂણકીતિને આચાર્ય પદ આપી તેમનું આ૦ તરુણપ્રભ નામ રાખ્યું.
૪૬. આ જિનપરિ —તેઓ પંજાબના છાજેડ ઓસવાલ હતા. સં. ૧૩૮૨માં જન્મ્યા હતા. તેમને સં. ૧૩૦ના જેઠ સુદિ ૬ના રોજ હરપાલના ઉત્સવમાં દેરાઉરમાં આચાર્યપદ આપવામાં આવ્યું, અને સં૦ ૧૪૦૦ના વૈશાખ સુદિ ૧૪ના રોજ પાટણમાં તેમનું સ્વગમન થયું.
આ૦ તરુણપ્રત્યે તેમને “સૂરિમંત્ર આપ્યો હતે. ખરતરગચ્છના પટ્ટાવલીકારે આ આચાર્યની વિદ્વત્તા માટે પણ આ જિનેશ્વર જેવી જ ઘટના બતાવે છે, એટલે આ જિનપદ્મસૂરિ પંજાબના હોવાથી વિદ્વાન નહોતા. તેમને પાટણમાં સરસ્વતીએ વરદાન આપ્યું અને પાટણમાં તો માવત્ત. લેકની રચના કરી, વ્યાખ્યાન પણ સરસ આયું.
યુગપ્રધાનાચાર્ય પટ્ટાવલીમાં આ ઘટનાને ઉલ્લેખ નથી. તેમને “બાલધવલ કૂલ સરસ્વતીનું બિરુદ હતું.
આ જિનભદ્ર, આ૦ જિનકુશલ, આ૦ જિનપદ્મ અને આ જિને શ્વર (વેગડ) એ ચારે છાજેડ ગોત્રના હતા.
૪૭. આ જિનલધિસૂરિ–તેમને સં૦ ૧૪૦૦ના અષાડ સુદિ ૧ના રોજ પાટણમાં આ૦ તરુણપ્રભસૂરિના હાથે આચાર્ય પદવી મળી અને તેઓ સં. ૧૪૦૬માં નાગારમાં કાલધર્મ પામ્યા હતા. તેઓ વિદ્વાન હતા. અષ્ટાવધાની હતા. એ સમયે તે ગચ્છમાં ૮૪ શિષ્યો વ્યાકરણના વિદ્વાન હતા. આ અરસામાં મુસલમાનેએ અજ. મેરમાં હલ્લે કર્યો હતે. આ ૪૮. આ૦ જિનચંદ્રસૂરિ–તેમને સં. ૧૮૦૬ના માહ સુદ ૫ (૧)ના રેજ નાગરમાં (જેસલમેરમાં) આ૦ તરુણુપ્રભસૂરિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org