________________
ચાલીશમું ]. આ૦ મુનિચંદ્રસૂરિ
૪૮૫ શ્રી જિનવિજયજીએ “કૃપારસકેશની પ્રસ્તાવનામાં ફરમાનેના ફેટા, ફારસી પાકૅ, અંગ્રેજી-હિન્દી-ગુજરાતી અનુવાદ આપ્યા છે.
કઈ કઈ ફરમાનને સારાંશ નીચે મુજબ છે –
(૧) અહિંસાનું ફરમાન–અકબર બાદશાહ લખે છે—મારી ભાવના છે કે મારી પ્રજા પ્રસન્ન રહે, આકર્ષિત રહે, એવું શુભાચરણ આપણે કરવું જોઈએ. ગમે તે મને મહાપુરુષ હોય તે જે પવિત્ર રહે, આત્મધ્યાનમાં મસ્ત રહે, પ્રભુના ધ્યાનમાં મગ્ન રહે તે હું તેના બાહ્ય વ્યવહારને ન જોતાં તેને માનસિક અભિપ્રાયને જેવા તેની સેનત કરી વિચારવિનિમય કરું છું. મને આવા મહાપુરુષે તેમના ભક્તોએ બિકાનેરના રાજાની આજ્ઞા મેળવી આ મર્યાદા તોડીને ભદારકને નગરપ્રવેશ કરાવ્યો હતે.
(-નાગપુરીયલકાગ૭ પટ્ટાવલી પ્રબંધ, સં. ૧૯૮૯ પટિયાલા,
વિવિધછોયપદ વાલીસંગ્રહ, પૃ. ૯૨. વિશેષ માટે જૂઓ પ્રક. ૫૩) આ ગમતાગ્રહ બીજા ગ માટે જ નહીં પણ પિતાના ગચ્છની વિભિન્ન શાખાઓના ભટ્ટારકો માટે પણ હતો. જયપુરની ગાદીના ભટ્ટારક બિકાનેર જાય તો તેમના માટે ત્યાં વાજાં વાગી શકતાં નહીં. એ જ રીતે જયપુરની ગાદીના ભટ્ટારકે પુરના રાજાની આજ્ઞા મેળવીને બિકાનેરના ભટ્ટારક જયપુર આવે તો તેમને માટે વાજાને પ્રતિબંધ કરાવ્યો હતે.
૨૫મારા સામેની જ એક ઘટના બનેલી કે ભ૦ ધરણંદ્રસૂરિ બિકાનેર જાય તે માન-સન્માન થતું ન હોવાથી શહેરમાં પ્રવેશ કરતા નહીં. એક વાર ભારક જિનયાત્રિસૂરિ પુર આવ્યા અને સ્ટેશન પર જ પુગલીયાની જૈન ધર્મશાળામાં રહ્યા. તેમને વીજ વગેરેથી નગરપ્રવેશ થઈ શક્યો નહીં, તેથી તે જયપુર શહેરમાં ગયા નહીં.
ખુશીની વાત છે કે, આ વિજયવલ્લભસૂરિ સં. ૨૦૦૪માં તા. ૧૪-૪૧૯૪૮ ના રોજ પધાર્યા ત્યારે ત્યાંના વેતાંબર જૈનસંઘે આ સંકુચિત મર્યાદા સદાને માટે તોડી, તેમને ધામધૂમથી નગરપ્રવેશ કરાવ્યો.
આજે એ કલેશ બિકાનેરમાં થી. પરંતુ મંત્રો કર્મચંદ્રને ખરતરગચ્છ પ્રત્યે કેવો રાગ હતો તે આ ઘટના ઉપરથી જાણી શકાય છે. મંત્રીને મેટી મેટી અભિલાષાઓ હતી પણ કુદરતે તેને સહકાર આપે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org