________________
ચાલીશમું ]
અ॰ મુનિચંદ્રસૂરિ
રત્નમાલા'ની વૃત્તિ રચી.
(૪) ૫'૦ વિમલગણિ—તેમણે દનશુદ્ધિની નાની ટીકા રચી. તેમના શિષ્ય આ૦ દેવપ્રભસૂરિ હતા.
૪૨. આ૦ દેવભદ્રસૂરિ તેઓ ૫૦ વિમલ ગણિના શિષ્ય હતા. તેઓ આ॰ ધર્મઘાષસૂરિની પાટે બેઠા. તેમણે સ૦ ૧૨૨૪માં ‘દનવિશુદ્ધિ’ની લઘુવૃત્તિ ઉપર વિવરણ રચ્યું, જેમાં તેમના શિષ્ય શાંતિપ્રભે સહાય કરી હતી, અને મુનિભદ્રે તેના પ્રથમ આદર્શ લખ્યા હતા.
આ॰ ચંદ્રપ્રભની પરંપરામાં આ૦ દેવપ્રભ, આ॰ તિલકપ્રભ, આ અજિતપ્રભ થયા હતા. આ॰ અજિતપ્રભે સ૦ ૧૩૦૭માં ‘શાંતિનાથ ચરિત્ર’ રચ્યું. (–જૈન સત્યપ્રકાશ, ક્રમાંક : ૧૦૬)
૪૩. આ॰ જિનદત્ત.
૪૪.
આ
૫૧
શાંતિભદ્રસુરિ—તે આ॰ દેવભદ્રના શિષ્ય હતા.
બહુ ગુણવાન હતા. તેમનું બીજુ નામ આ શાંતિપ્રભ પણ મળે છે. તેમણે પેાતાના ગુરુદેવને ‘દર્શનશુદ્ધિ-વિવરણ ’ રચવામાં સહાય
કરી હતી.
૪૫, આ॰ ભુવનતિલક.
૪૬. આ૦ રત્નપ્રભસૂરિ તેઓ આગમના વેત્તા હતા. ૪૭. આ॰ હેમતિલકસૂરિ—તેમણે કચ્છના કંથકોટમાં ગોધન યક્ષને પ્રતિાધી સન્માર્ગમાં સ્થાપન કર્યાં. રાવ સમસિ'–(રાય સુમરા)ને પ્રતિધ કર્યાં.
૪૮. આ૦ હેમરત્ન—સ૦ ૧૩૮૬. આ સમયે આ॰ ગુણચંદ્ર પટ્ટે આ ગુણપ્રભ, તેમની પાટે આ॰ ગુણભદ્રસૂરિ થયા. સં ૧૪૨૭ (૫૦ ૮૭)
૪૯. આ૦ હેમપ્રભ.
૫૦. આ૦ રત્નશેખરસૂરિ—તે માટા વાદી હતા. હંમેશાં અલ્યુય પામતા હતા. સદા પ્રસન્ન રહેતા. સ’૦ ૧૪૩૨.
૫૧. આ૦ રત્નસાગર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org