________________
४८७
ચાલીશમું ]
આ મુનિચંદ્રસૂરિ જાગીરદારોને સૂચના કરવામાં આવે છે કે
વેતાંબર આચાર્ય હીરવિજયસૂરિ તથા તેમના શિષ્ય જે પવિત્ર મનવાળા સાધુપુરુષે છે, તેઓના દર્શનથી મને ઘણે આનંદ થયું છે. તેઓની માગણી છે કે અમારાં તીર્થ સિદ્ધાચલજી, ગિરનારજી, તારંગાજી, કેશરિયાનાથજી, આબૂછ, રાજગૃહીની પાંચ પહાડી, સમેતશિખરજી વગેરે વેતાંબર તીર્થસ્થાને છે તેમાં તથા તેની આસપાસની ભૂમિકામાં કેઈજીવની હિંસા થાય નહીં એ હુકમ કરે જોઈએ. અમને આ માગણું વ્યાજબી લાગે છે. તપાસ કરતાં નકકી થયું છે કે આ સ્થાને કવેતાંબર જૈનાનાં છે. હું આ સૌ સ્થાને વેઆ હીરવિજયસૂરિને અર્પણ કરું છું કે, તેઓ એ પવિત્ર સ્થાનમાં શાન્તિથી પ્રભુની ઉપાસના કરે. આ સ્થાને વેતામ્બર સમાજનાં છે. તેઓની માલિકીવાળાં છે. જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી આ ફરમાન જૈન શ્વેતાંબરને માટે અમર રહે. આ ફરમાનના અમલમાં કેઈએ દખલ કરવી નહીં. આ તીર્થોના પર્વતેની ઉપર નીચે કે આસપાસ યાત્રાધામમાં કઈ એ કઈ જાતની જીવહિંસા કરવી નહીં. આ હુકમને પાકે અમલ કરે. કેઈએ ઉલટું વર્તવું નહીં. બીજી સનદ માગવી નહીં–જુલસી સન ૩૭, માહે ઉર્દીબહેરૂ મુતાબિક રવીઉલ અવલ, મિતિ ૭મી.
આ ફરમાન અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં છે. તેની લંબાઈ ૨ ફૂટ, પહોળાઈ ૧ ફૂટ ૫ ઇંચ છે. ધોળા કપડા ઉપર સેનેરી શાહીથી લખેલ છે. ઉપર ડાબી તરફ બાદશાહી મહોર લાગેલી છે. રાજકોટની રાજકુમાર કોલેજના મુનશી મહમ્મદ અબ દુલ્લાએ તેને અંગ્રેજી અનુવાદ કર્યો છે..
(૩) અહિંસાનું ફરમાન–બાદશાહ અકબર લખે છે – ખરતરગચ્છના આ જયચંદ્રસૂરિ (આ જિનચંદ્રસૂરિ) તે ભગવદ્ભક્તિવાળા છે, તેઓની માગણી છે કે તમે પહેલાં આ૦ હીરવિજયસૂરિને દરસાલ માટે પજુસણના ૧૨ દિવસનું કઈ મનુષ્ય, પશુ, પક્ષી, માછલી વગેરેને ન મારવાનું અને તેઓને બચાવવાનું ફરમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org