________________
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨જો
[ પ્રકરણ
આ સમયે પદ્મરાજ ગણિ શિષ્ય ૫૦ જ્ઞાનતિલક ગણિએ સ ૧૬૬૦ માં ગૌતમકુલક-વૃત્તિ ' રચી છે.
(
,
૪૯૦
૨.
એ સમયે મહા॰ જયસાગરગણિની પરંપરાના ઉપા॰ જ્ઞાનવિમલના શિષ્ય વાચનાચાર્ય ઉપા॰ વલ્લભ ગણિ વિદ્વાન હતા. તેમણે સ૦ ૧૬૯૯ માં ૧. વિજયદેવમાહાત્મ્યકાવ્ય, સ : ૧૯, ઉપકેશશબ્દશ્રુતાત્તિ, ૩. સ૦ ૧૬૫૪, આ૦ જિનેશ્વરના શિલેાંછનામકાશ-ટીકા, ૪. સ૦ ૧૬૬૧માં લિંગાનુશાસન-ટીકા, સ’૦ ૧૬૬૧માં દુર્ગા પદપ્રાધવૃત્તિ, સ૦ ૧૬૬૭માં જોધપુરમાં અભિધાનચિંતામણિ સારાહારવૃત્તિ, ૬. અરનાથનિસ્તુતિકાવ્ય-સ્વાપજ્ઞવૃત્તિ સાથે, ૭. સારસ્વતપ્રયાગનિર્ણય, ૮. વિદ્વત્પ્રાધ પરિ૦ ૩, શ્લા૦ ૧૪૨, બલભદ્રપુર, ૯. ચતુ શસ્વરસ્થાપનવાનસ્થલ વગેરે ગ્રંથાની રચના કરી છે. મહા જયસાગર ગણિના શિષ્ય ૫૦ રત્નચંદ્રે સ૦ ૧૫૦૧ પા॰ ૩૦ ૧૧ ને રવિવારે બીજ સહિત ‘ ક્રિયારત્નસમુચ્ચય ’ લખ્યા હતા.
તેમના સમયે સ૦ ૧૬૯૦ માં ‘ગદ્ય-ખરતગચ્છપટ્ટાવલી ’ની રચના થઈ. એ જ સમયે ભ॰ જિનસાગરસૂરિથી આચાયીયગચ્છ નીકળ્યેા. આ શતાબ્દીની અતે એક દરે ખરતરગચ્છમાં ચાર ગચ્છા થયા.
ખરતરગચ્છના ૫૦ બનારસીદાસે સ`૦ ૧૬૮૦ માં દિગમ્બર મતમાં ભળી તેરાપથ ચલાવ્યેા.
ખરતરગચ્છમાં સ૦ ૧૬૮૬માં આ૦ જિનરાજના આઠમા ‘ ભટ્ટરકગચ્છ,’ સ૦ ૧૬૮૬ માં આ૦ જિનસાગરથી નવમા ‘લઘુઆચાીયગુચ્છ,’સ૰ ૧૭૦૦ માં ઉપા॰ રંગવિજયથી દશમા રંગવિજય શાખાગચ્છ‘ અને તેમાંથી મહેા॰ શ્રીસારથી અગિયારમા ‘શ્રીસારીયગચ્છ’ નીકળ્યા. આ રીતે ખરતરગચ્છમાં એક દરે અગિયાર ગચ્છા થયા.
આ॰ જિનર્ગવિજયની શાખા નીકળી ત્યારે તપગચ્છના કેટલાએક શ્રાવક ઉપા॰ રંગવિજયના પક્ષમાં રહ્યા હતા. તેઓ ત્યાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org