________________
ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ
૪૯૭ ચંદ્રકુલના વડગચ્છમાંથી “પૂનમિયાગચ્છ” નીકળે, તેમાં શ્રાવક પ્રતિષ્ઠા કરે, પાખી પૂનમે કરવી, છમાસી ન હોય, છ મહિના પહેલાં ઉપસ્થાપના ન દેવી વગેરે સામાચારી હતી.
પૂર્ણિમાપક્ષના આઠ દેવાનંદ લખે છે – दुर्वादिद्विरदाङ्कुशः समयवित् श्रेणीशिरोमण्डनं
श्रीचन्द्रप्रभसूरिराट् स भगवान् प्राचीकशत् पूर्णिमाम् । तस्माज्जैनवचोऽमृतं भृशमधुः श्रीधर्मघोषादयः श्रीभद्रेश्वरसूरितस्त्वचकलत् शाखा द्वितीया प्रथाम् ।।
(-ક્ષેત્રસમાસવૃત્તિ પ્રશસ્તિ)
(ક્ષેત્રમાર તેમણે ચૌદશની પાબી પાળનારા પાંચ ચૈત્યવાસીઓને પિતાના પક્ષમાં મેળવી દીક્ષા આપી હતી. તેમનાં નામ આ પ્રકારે હેવા સંભવે છે.
(૧) આવ ધર્મષસૂરિ—તેઓ ૫૦૦ દેરાસરે અને ત્રણ લાખ દ્રવ્યની રકમ છોડીને સાધુ થયા.
(૨) આ ભદ્રેશ્વરસૂરિ—તેમના બીજા પર આ૦ શ્રીપ્રભથી કછૂલીગછ નીકળે. આ૦ ભદ્રેશ્વરની શિષ્ય પરંપરામાં મહાતપસ્વી માત્ર પરમદેવ
૧. આ મહેદ્રસૂરિ લખે છે કે, આ શાંતિથિી પીપળિયાગ, આ દેવેન્દ્રથી સંગમખેટિયા; અ૦ ચંદ્રપ્રભ, આ શીલગુણ, આ પદ્ધદેવ અને આ ભદ્રેશ્વરથી પૂનમિયાગચ્છની (પૂનમિયા, ત્રિસ્તુતિક, અગમિક અને કછોલી) ૪ શાખાએ; આ૦ મુનિચંદ્ર, આ૦ વાદિદેવસૂરિથી પ્રાચીન વડગચ્છની પરંપરા, આ૦ બુદ્ધિસાગરથી શ્રીમાલગ૭ અને આ૦ મલયચંદ્રથી આશાપલીયગ૭ નીકળ્યા છે.
વગ૭વાળા પિતાને ચૈત્યવાસી માનતા નથી. શરૂઆતથી જ અસલી વસતીવાસી માને છે પણ દેરાસરો, પ્રતિમાઓ, પિલાળ અને જેન વંશે તે ચૈત્યવાસી પરંપરાના છે.
આ ચંદ્રપ્રભે સં૦ ૧૧૪૯ માં “પૂનમિયાગ' પ્રકા અને ઉપા વિજયચંદ્ર ૦ ૧૧૬૯ માં વિધિપક્ષ પ્રગટ કર્યો. (શતપદી પદ ૧૦૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org