________________
જૈન પર પરાના તિહાસ-ભાગ ૨જો
[ પ્રકરણ
માલક સામચંદને ૯ વર્ષની વયે દીક્ષા આપી. મુનિ સેમચંદ પહેલે દિવસે ગુરુભાઈ ૫૦ સદેવગણિ સાથે સ્થંડિલ ગયા અને ત્યાં તેણે ઘાસના તાજા ઊગેલા અરાઓને ઉખેડી નાખ્યા. ૫૦ સર્વદેવે તેને ઠપકા આપતાં જણાવ્યું કે, આવું કરીશ તેા તારા સાધુવેશ લઈ લઈશું. ખાલ મુનિએ પેાતાની ભૂલની માફી ન માગતાં સામેા કડક જવામ વાળ્યા કે, ‘ મારી ચાટલી લાવેા અને તમારા વેશ લઈ લે.’ ૫૦ સ દેવે જોયું કે બાલક હાજરજવાખી છે. (–ગણધરસા શતક-વૃત્તિ)
૪૪૮
ભાવડાગચ્છના આચાર્ય મુનિ સેામચંદને પંજિકાનું જ્ઞાન આપ્યું. આ અશાચ, વડી દીક્ષા આપી. આ॰ હરિસિ`હું સિદ્ધાંત અને મત્રપાઠ શિખવ્યેા.
આ દેવભદ્રે સ૦ ૧૧૭૬ માં ચિત્તોડમાં સુવિહિત આ॰ જિને શ્વરસૂરિના શિષ્ય ૫૦ જિનવલ્લભને આચાર્ય પદ આપ્યું હતું. તેમણે છ કલ્યાણકની પ્રરૂપણા કરી હતી તે પછી તેઓ માત્ર છ મહિના જીવીને કાળધર્મ પામ્યા હતા.
તેમને જિનશેખર વગેરે શિષ્યા હતા, પણ તે મધુર સ્વભાવના હશે, ગુરુની ઝુબેશને વેગ આપે એવા નહીં હોય એટલે આ જિનવલ્લભની પાટે કાણ બેસે એ પ્રશ્ન ઊભે થયા. દરમિયાન મુનિ ઞામચ'દ વિહાર કરી ચિત્તોડ આવ્યા. તેમને પાટે બેસાડવાની વાત ચાલી, પરંતુ આચાર્યના શિષ્યાને ખઠ્ઠલે બીજાને પાટે એસાડવાના પ્રશ્ન વિકટ હતા. ઝગડા થઈ જવાના ભય પણ હતા. આચાર્યપઢવી માટે ત્રણ મુહૂર્તો લેવાયાં હતાં, એમાં જેમ વિલંબ થાય તેમ લાભ હતા. અંતે સુવિહિત આ દેવભદ્રે ત્રીજા મુહૂતમાં સ૦ ૧૧૬૯માં વૈશાખ વદ ૯ (વૈશાખ સુદ્ધિ ૧, વૈશાખ સુદિ ૧૦)ની સાંજે સ ંધ્યા સમયે ગાજ લગ્નમાં મુનિ સેમચંદ્રને આ જિનદત્તસૂરિ નામ આપી આ જિનવલ્લભની પાટે સ્થાપન કર્યો. વૃદ્ધાચાર્ય પ્રશ્ન ધાવલી 'માં લખ્યું છે કે, ‘આચાર્ય પદ જાલેારમાં ખીજા મુહૂતમાં થયું હતું.' તેમના રંગ કાળા હતા અને શરીર ઠીંગણું હતું. એક દિવસે આ જિનદત્તે કડક હાથે કામ લીધુ, એટલે ઉપ
Jain Education International
For Private & Personal Use Only
'
www.jainelibrary.org