________________
ચાલીશમું ]
આ જિનપતિસૂરિ—
આ મુનિચંદ્રસૂરિ
तत्पट्टे श्रीजिनपतिसूरिर्जज्ञेऽथ पञ्चलिङ्गीं यः । श्रीसंघपट्टकमलं विवृत्य चक्रे बुधाश्चर्यम् ||६||
૪૫૭
(-અભયકુમારચરિત્ર-પ્રશસ્તિ)
वाग्मिनां च शिरोरत्नं वन्दे मर्त्येश्वरस्तुतम् । भक्त्या सुमेधसां धुर्यं श्रीमज्जिनपतिगुरुम् ॥ તેઓ બિકાનેરના શા॰ યશેાવન મા હતા. તેમનું નામ નરપતિ હતું.
તેમના સ૦ ૧૨૧૦ ના ચૈત્ર વિદ૮ ના રોજ મૂળ નક્ષત્રમાં જન્મ થયેા હતેા. સં૦ ૧૨૧૮ ના ફાગણ વિદ ૮ (સં૦ ૧૨૧૭ ના ફાગણ સુદિ ૧૦) દિલ્હીમાં દીક્ષા થઈ હતી, સ૦ ૧૨૨૩ ના કાર્તિક સુદિ ૧૩ ના રાજ મમ્બેરકમાં આ૦ જયદેવના હાથે આચાર્ય પદ્મ, સ૦ ૧૨૭૭ ના અષાઢ સુદિ ૧૦ (સ૦ ૧૨૭૮ ના માહ સુદિ ૬)ના રાજ પાલનપુરમાં સ્વર્ગવાસ થયા હતા.
તેમણે ૩૬ વાદ જિત્યા હતા.
તેમણે આસપુરમાં પ્રતિષ્ઠા કરાવી ત્યારે મણિવાળા યાગીએ જિનપ્રતિમાનું સ્તંભન કર્યું હતું. આથી તેમણે વાસક્ષેપ નાખી તે સ્તંભન દૂર કર્યું હતું. આ કારણે યાગી પણ તેમના ભક્ત બની ભાલ-મણિ તેમજ સ્તભિનીવિદ્યા આપીને ચાલતા થયા. આચાયે તે વિદ્યા ગ્રહણ ન કરી.
Jain Education International
અને સૂહવદેના પુત્ર
ખેડના મત્રી ઉદ્દણ સાધર્મિકાને વસ્ત્રદાન વગેરે ઘણું દાન આપતા હતા. તેણે નાગારમાં દેરાસર બંધાવ્યું, તેની પ્રતિષ્ઠા આ જિનપતિએ કરી, અને તે કુટુંબને ખરતરગચ્છનું ભક્ત મનાવ્યું. મરાઠના મિચદ્ર ભંડારીના પુત્ર અખંડ (દેવદત્ત) દીક્ષા લેવાને તૈયાર થયા ત્યારે ભડારીએ આ॰ જિનપતિની પરીક્ષા કરી તેમને પેાતાના પુત્ર સોંપ્યા.
તેમણે સ’૦ ૧૨૩૩ માં કલ્યાણનગરમાં બિકાનેરના શા॰ માનદેવે ભરાવેલ ભ૦ મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરી. (–વિવિધતીર્થંકલ્પ)
For Private & Personal Use Only
www.jainelibrary.org