________________
૪૬૨
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨
[ પ્રકરણ
૧૩૨૩ માં જેસલમેરમાં વાચનાચાર્ય પદ મળ્યું. સ૦ ૧૩૪ર ના વૈશાખ સુઢિ ૧૦ના રોજ જાલેારમાં આ૦ જિનચંદ્રના હાથે ઉપાધ્યાયપદ અને સં૦ ૧૩૬૯ ના જે સુર્દિમાં સ્વગમન થયું હતું. તેમણે જ આ કુશલસૂરિને ભણાવ્યા હતા, તેમજ પઢવી અપાવી હતી. ઉપાધ્યાયે ‘પ્રત્યેકબુદ્ધચરિત્ર, પિતા આહિત્યની વિનંતિથી ખંભાતમાં દિવાળીના દ્વિવસે નરવ ચરિત્ર (સર્ગ : ૫, ગ્ર૦ : ૫૪૨૪) સ૦ ૧૩૩૪ના પ્રથમ કાર્તિક સુદિ ૧૫ના રોજ જેસલમેરમાં પુણ્યસાર-કથા ’(×૦ : ૩૪૨) રચ્યાં છે; તેમણે ‘ વિવેકસાગર સભ્યřાલ કાર ' ગ્રંથની પણ રચના કરી છે. તેમની પુણ્યસાર-કથાનું સંશોધન આ૦ જિનપ્રખાધે કર્યું હતું.
સ’૦ ૧૫૧૮ માં તપાગચ્છમાં આ સામસુંદરસૂરિના શિષ્ય ૫૦ વિવેકસમુદ્રગણિ નામે હતા. (પ્રક॰ ૫૦) (ર) વા૦ પૂર્ણ કલશગણિ—તેઓ આ જિનેશ્વરના દીક્ષાશિષ્ય અને આ॰ જિનરત્નના વિદ્યાશિષ્ય હતા. તેમણે સ૦ ૧૩૦૭ માં ૩૦ સ॰ આ॰ હેમચંદ્રસૂરિના ‘ પ્રાકૃત-દ્વાશ્રયમહાકાવ્ય ’ની વૃત્તિ (મંદ્ર : ૧૫૦૦) રચી, જેનું ગુરુભાઈ ઉ॰ લક્ષ્માતિલકે સ ંશોધન કર્યું હતું. વાચકશ્રીએ યંત્ર-મંત્રવાળુ ૮ સ્તંભન-પાર્શ્વનાથસ્તોત્ર ’ (àા૦ ૩૭) સ્વાપન્ન વૃત્તિ સાથે રચ્યું હતુ.
(૩) ઉપા॰ લક્ષ્મીતિલક—તે ઉપા॰ જિનરત્ન પાસે વિદ્યા ભણ્યા હતા. તેમણે ઉપા॰ અભયતિલક વગેરેને ભણાવ્યા હતા. સ૦ ૧૩૧૭ માં ‘ શ્રાવકધર્મપ્રકરણ ’ની ટીકા (મં॰ : ૧૫૦૦૦) રચી તથા સ’૦ ૧૩૧૧માં પ્રત્યેકબુદ્ધચરિત્રમહાકાવ્ય’ (સ : ૧૭)ની રચના કરી.
(૪) ઉપા॰ અભયતિલક—તે આ૦ જિનેશ્વરના દીક્ષાશિષ્ય અને ઉપા॰ લક્ષ્મીતિલકના વિદ્યાશિષ્ય હતા. તેમણે ઉપા॰ લક્ષ્મીતિલક પાસે ન્યાયને અભ્યાસ કર્યાં હતા. સં૦ ૧૩૧૨ માં પાલનપુરમાં આ હેમચ દ્રસૂરિના સંસ્કૃત-દ્વાશ્રય મહાકાવ્ય ' (સ : ૨૦)ની વૃત્તિ (પ્ર૦: ૬૦૦૦) રચી. તેમણે ‘ ન્યાયાલકાર 'નું ટિપ્પન (મ: ૫૪૦૦૦) રચ્યું, જે ૧. અક્ષપાદનું ન્યાયતર્ક, ૨. વાત્સ્યાયનભાષ્ય,
'
t
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org