________________
૪૬૪
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨જો
[ પ્રકરણ
૫૦ પ્રોાધચંદ્ર ગણિની ‘ સ ંદોહદોલાવલી ’ની મૃત્યુદ્ઘત્તિના સંશેધનમાં મદદ કરી હતી.
6
(૯) ૫૦ પ્રાધા’દ્ર ગણુ——તેઓ ૫૦ પદ્મદેવ પાસે વ્યાકરણ, સાહિત્ય, ઉપા॰ ગુણભદ્ર પાસે કાત...ત્ર-પ`જિકા ', આ વિજયદેવ પાસે ન્યાય, ઉપા॰ જિનપાલ પાસે આગમ શીખ્યા હતા. તેમણે સ૦ ૧૩૦૧માં સંદોહદોલાવલી ’ની બૃહવ્રુત્તિ રચી છે. ઉપા॰ લક્ષ્મી તિલક, ઉપા૦ જિનરત્ન અને ઉપા॰ ચંદ્રતિલકે તેનું સ ંશોધન કર્યું હતું. (૧૦) પ્રખાયમૂર્તિ —જૂએ પ્રક૦ ૪૦ માં નં૦ ૪૩ના ૦ જિનપ્રબાધસૂરિ.
(૧૧) ઉપા॰ દેવમૂર્તિ—તેમણે ઉપા॰ હેમપ્રભની પ્રશ્નોત્તરરત્નમાલા ”ની પ્રશસ્તિ રચી છે.
'
(૧૨) ઉપા૦ ગુણુસમુદ્ર ગણિ——તે મેટા વિદ્વાન હતા. (૧૩) કવિ કુમાર અમરકીર્તિ—તે વિદ્વાન હતા. મથાનુ સંશાધન સારી રીતે કરી શકતા હતા. તેમણે ઉપા૰ અભયતિલક ગણિના પોંચપ્રસ્થ વ્યાખ્યાની પ્રશસ્તિ બનાવી હતી. ઉપા॰ ચંદ્રતિલકના · અભયકુમારચરિત્ર 'ની પ્રશસ્તિ બનાવી હતી.
'
(૧૪) જગ′—તેમણે ( સ’૦ ૧૨૭૮ થી ૧૩૩૦ ના ગાળામાં ) ‘ સમ્યક્ત્વમાઇ-ચઉપઈ રચી છે.
(–જૈન સાહિત્યના સ ંક્ષિપ્ત ઇતિહાસ, પારા: ૬૦૭)
*
(૩) લઘુખરતરગચ્છ–શ્રીમાલીગચ્છ
આ જિનેશ્વરના મુખ્ય પટ્ટધર અને શ્રીમાલીગચ્છના પ્રથમ આ૦ જિનસિંહરચિત પટ્ટાવલી આ પ્રકારે મળે છે—
૪૨. આ૦ જિનેશ્વરસૂરિ—સ્વર્ગવાસ સ૦ ૧૩૩૧. ૪૩. આ૦ જિનસિ ંહસૂરિ—તે લાડણુના શ્રીમાળી હતા. તેઓ પદ્માવતીને મંત્ર પામ્યા. સ૦ ૧૨૮૦ માં ગુરુજીના હાથે આચાર્ય થયા. તેમનાથી સ૦ ૧૩૩૩ (સ’૦ ૧૩૩૧)માં ‘ લઘુ ખરતરગચ્છ' નીકળ્યો, જેનું બીજું નામ શ્રીમાલગચ્છ પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org