________________
ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ
૪૬૩ ૩. ભારદ્વાજનું વાર્તિક, વાચસ્પતિની તાત્પર્ય ટીકા, ૪. ઉદયનની ન્યાય-તાત્પર્યપરિશુદ્ધિ અને પ. શ્રીકંઠની ન્યાયાલંકારવૃત્તિએ ઉત્તરોત્તર પાંચ ગ્રંથ પર પંચપ્રસ્થ ન્યાયતકની વ્યાખ્યા છે. આ પંચપ્રસ્થ લેખનની પ્રશસ્તિ આ જિનેશ્વરના શિષ્ય કવિ કમરે રચી છે. ઉપાઠ અભયતિલકે ઉપાટ ચંદ્રતિલકના “અભયકુમારચરિત્ર'નું સંશોધન કર્યું અને ઉપદેશમાલાની બૃહદુવૃત્તિની પ્રશસ્તિ બનાવી.
(૫) ઉપાટ ચંદ્રતિલક–તેઓ ૫૦ નેમિચંદ્રગણિ પાસે સામાયિકશ્રુત ભણ્યા, પળાયા. મુનિ સિદ્ધસેન પાસે “પ્રભાણિ” શીખ્યા. આ જિનેશ્વરને શિષ્ય વાચનાચાર્ય ગુણભદ્ર પાસે પંજિકા શીખ્યા. સૂરપ્રભ પાસે વિદ્યાનંદ વ્યાકરણ ભણ્યા. ત્રિવેદ્ય આ. વિજયદેવસૂરિ પાસે ન્યાય ભણ્યા અને મહે-જિનપાલ પાસે “નંદીસૂત્ર” વગેરે મૂલ આગમ ગ્રંથને અભ્યાસ કર્યો હતે. સંભવ છે કે તેમનું દીક્ષાનામ સેમકેતિ હશે. તેમણે સં. ૧૪૧૧ માં પાટણમાં સ્વતંત્ર પંજિકા લખી છે.
તેમણે સં. ૧૩૧૨ માં ખંભાતમાં “અભયકુમારચરિત્ર” (યંત્ર: ૯૦૩૬) રચ્યું, જેનું સંશોધન ઉપાટ લકમીતિલક તથા ઉપાઠ અભયતિલકે કર્યું હતું. અમરકીર્તિ કુમાર કવિએ ‘અભયકુમારચરિત્રની પ્રશસ્તિ બનાવી છે.
(૬) મુનિ સૂરપ્રભ. (૭) મુનિ ધર્મતિલક–તેમણે સં. ૧૩૨૨ માં “ઉલ્લાસિકસ્મરણ-ટીકા અને અજિતશાંતિસ્તવન-ટીકા” રચ્યાં છે. ,
(૮) આ જિનરત્ન-તેમણે “નિર્વાણલીલાવતીસૂત્ર, તેની વૃત્તિ, સિદ્ધાંતરન્નિકા-વ્યાકરણસૂત્ર, તેની વૃત્તિ અને ન્યાયવિલાસ રચ્યાં છે. તેમણે ઉપાઠ પૂર્ણકલશ અને ઉપાટ લમીતિલકને ભણાવ્યા હતા.
૧. વિદ્યાનંદ કિરણ બે મળે છે—(૧) કાત–નું બીજું નામ વિદ્યાનંદ. (જુઓ, પ્રક. ૪૦, પૃ. ૪૩૪).
(૨) તપાગચ્છના અ'દેવેન્દ્રસુરિના પ્રથમ પટ્ટધર અ ૦ વિદ્યાનંદસરિએ પણ “વિદ્યાનંદ વ્યાકરણ' બનાવ્યું હતું. (–ગુલી લો૦ ૧૭૧, પ્રક. ૪૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org