________________
૪૬૮ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ રજો [ પ્રકરણ
૫૦ રવિવર્ધનગણિ લખે છે કે, આ જિનપ્રભસૂરિ પાટણ પધાર્યા અને ત્યાં તપગચ્છના આ૦ સેમપ્રભસૂરિ જે પોષાળમાં વિરાજમાન હતા ત્યાં ઊતર્યા. તેમણે કરેલ શાસનપ્રભાવનાની આ૦ સોમપ્રભુ પ્રશંસા કરી ત્યારે આ જિનપ્રભસૂરિએ જણાવ્યું કે, “અમે બાદશાહની સાથે રહીએ છીએ તેથી પરાધીન છીએ. તમે ચારિત્રધર છે, તમારા જેવા વિદ્યમાન છે તેથી જ જેનશાસનમાં ચારિત્ર વતે છે.’ બને આચાર્યો વચ્ચે આટલો વાર્તાલાપ થયો અને બનેમાં પ્રેમ વગે. આ જિનપ્રભસૂરિએ પષાળમાં ઉંદરને ઉપદ્રવ હતો તે મટાડડ્યો.
(-જિનપ્રભસૂરિકલ્પ) પં. આદિગુપ્ત “સિદ્ધાંતસ્તવન ની અવસૂરિમાં આ જિનપ્રભસૂરિ માટે લખે છે કે –
येन (जिनप्रभसूरिणा) प्रतिदिनं नव्यस्तोत्रादिकरणानन्तरमेवाहारग्रहणाभिग्रहेण नैकानि स्तोत्राणि विरचितानि । पद्मावतीदेवीवचनात् तपागच्छमभ्युदयचन्तं समीक्ष्य श्रीसोमतिलकसूरये (सं० १३७३-१४२४) ९०० स्तोत्राणि समर्पितानि । બીજો પણ ઉલ્લેખ મળે છે કે–
पद्मावतीवचनतोऽभ्युदयं विभाव्य __ यत् सूरये स्तवनसप्तशती स्वकीयाम् । सूरिर्जिनप्रभ उपप्रददे प्रथायै
વોડડ્યું જતાં તપળો ન થં પ્રરાસ્યઃ? (જુઓ, પ્રક. ૪૮) આ ઘટનાથી એ પણ તારવી શકાય છે કે, આ જિનપ્રભસૂરિને તપાગચ્છ ઉપર ઘણે પ્રેમ હતો.
મલધારગચ્છીય આ રાજશેખરે આ જિનપ્રભ પાસે “ન્યાયકંદલીને અભ્યાસ કર્યો હતે.
આ જિનપ્રભની પાટે આ જિનદેવસૂરિ થયા.
૪૫. આ૦ જિનદેવ-તેમણે “કાલકાચાર્ય-કથા અને હૈમીનામમાલાશિઓંછની રચના કરેલી છે. આ જિનદેવની પાટે આ૦ સુમતિસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org