________________
ચાલીશમું ]
આ મુનિચંદ્રસૂરિ આ સમયે ખરતરગચ્છમાં સગેત્રી ૫૪૦ આચાર્યો હતો. આ જિનપતિના ઘણું શિખ્ય વિદ્વાન હતા. તે પૈકી કેટલાકની માહિતી નીચે મુજબ છે –
(૧) મહો. જિનપાલ–તેમણે સં. ૧૩૦૫ ના અષાઢ સુદિ પૂ ના રોજ “યુગપ્રધાનાચાર્ય ગુર્નાવલી” (ગ્રં : ૨૦૧૨૪૨), સં. ૧૨૬૨ માં “સ્થાનક વૃત્તિ, સનત્કુમારમહાકાવ્ય-સટીક, સં. ૧૨૯૨ માં ઉપદેશસાયન-વિવરણ, સં. ૧૨æ માં આ૦ જિનવૃલ્લભસૂરિના દ્વાદશકુલકનું વિવરણ, સં. ૧૨૯૪ માં ચચરી વિવરણ તથા સ્વપ્ન વિચારભાષ્ય” બનાવ્યાં છે. તેઓ સં. ૧૨દલ્માં જારમાં ઉપાધ્યાય બન્યા હતા.
(૨) પં. સુમતિગણિ–તેમણે સં૦ ૧૨૫ માં ખંભાતથી ધારા નલકચ્છક માંડવગઢ સુધીના વિહારમાં આ જિનદત્તના “ગણ ધરસાર્ધશતક'ની બ્રહવૃત્તિ રચી, જેને પ્રથમ આદર્શ પં૦ કનકચંદ્ર લખે. પં. ચારિત્રસિંહે તેના આધારે “ગણધર અંતર્ગત પ્રકરણ” રચ્યું અને ઉપાટ સર્વરાજે (ઉપાઠ પદ્મમંદિર ગણિએ) લઘુવૃત્તિની રચના કરી.
(૩) ૫૦ પૂર્ણભદ–તેમણે સં. ૧૨૭૫ માં ઉપાસકશાકથા, સં. ૧૨૮૨ માં પાલનપુરમાં અતિમુક્તકચરિત્ર, સં. ૧૨૮૫ માં જેસલમેરમાં ધન્ય-શાલિભદ્રચરિત્ર (પરિ૦ ૬), સં. ૧૩૦૫ માં કૃતપુણ્યક ચરિત્રની રચના કરી.
(૪) આઠ સર્વદેવ–તેમણે પંચ પૂર્ણભદ્રને ધન્યશાલિભદ્રચરિત્ર બનાવવામાં સહાય કરી હતી અને સં. ૧૨૯૭ માં જેસલમેરમાં
સ્વપ્નસપ્તતિકા રચી છે. તેમણે સં. ૧૨૭૮ માં જાહેરમાં આવે જિનેશ્વરને આચાર્યપદ આપ્યું હતું.
(૫) ઉપાટ સૂરપ્રભ–તેમણે પંપૂર્ણભદ્રના “ધન્ય-શાલિભદ્રચરિત્ર'નું સંશોધન કર્યું, કાલસ્વરૂપકુલકની વૃત્તિ રચી. સ્તંભનેશ પાર્શ્વસ્તવન બનાવ્યું. તેમણે ખંભાતમાં દિગંબર વાદી યમદંડને હરાવ્યો તથા પદ્યબદ્ધ “બ્રહ્મકલ્પ રચે. ઉ૦ ચંદ્રતિલકને વિદ્યાનંદવ્યાકરણ ભણાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org