________________
૪૫૪
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨ો
[ પ્રકરણ દર્શાવ્યાં છે; જેમાં ખરતરગચ્છના સાધુ પ્રાયઃ મૂર્ખ ન રહે, વચનસિદ્ધિવાળે અને; સાધ્વી ઋતુમતી ન થાય અને દિલ્હીથી ઉપરઆગળ ગયેલા શ્રાવક ધનવાન અને વગેરે વરદાનાની નોંધ છે.
આ૦ જિનદત્તસૂરિએ એ પણ અભિવચન આપ્યું છે કે, “ ખરતરગચ્છના આચાર્ય લ્હિી, અજમેર, ભરુચ, ઉજ્જૈન, મુલતાન, ઉચ્ચનગર અને લાહેાર એ સાત નગરામાં જાય નહીં. ખાસ કારણે ત્યાં જાય તે રાતવાસેા કરે નહીં, આહાર કરે નહીં. ” સાંભવ છે કે તે સમયે તે તે નગરામાં બીજા ગચ્છનું જોર વધુ હાય.
આ જિત્તે સ૦ ૧૨૧૧ ના વૈશાખ સુદિ ૬ ના રાજ ખિકાનેરમાં આ॰ જિનચંદ્રને પોતાની પાટે સ્થાપન કર્યાં. ખરતરગચ્છમાં આચાર્ચોનાં નામ પહેલાં ‘ જિન ’ શબ્દ જેડવાનું ત્યારથી ચાલુ થયું છે. તેમણે ૧૦ વાચનાચાર્ય અને ૫ મહત્તરાએ બનાવી હતી. તેમણે ચૈત્યવાસી અને માહેશ્વરીઆને પેાતાના જૈન બનાવ્યા હતા. ગ્રંથા—
તેમણે રચેલા ગ્રંથા નીચે મુજબ જાણવામાં આવ્યા છે— ૧. ગણધરસા શતક, પ્રાકૃત ગાથા : ૧૫૦ (પાંત્રીશ આચાર્યની સ્તુતિ)
૨. સદાદાલાવલી, પ્રાકૃત ગાથા : ૧૫૦
૩. ગણધરસપ્તતિ, પ્રા॰ ગાથા : ૭૦ ૪. સર્વાધિષ્ઠાચિસ્તાત્ર, પ્રા॰ ગાથા: ૨૬ ૫. સુગુરુપારતંત્મ્ય, પ્રા॰ ગાથા : ૨૧ ૬. વિઘ્નવિનાશિસ્તત્ર, પ્રા॰ ગાથા : ૧૪
૭. વ્યવસ્થાકુલક, પ્રા૦ ગાથા : ૬૨ ૮. ચૈત્યવંદનકુલક, પ્રા॰ ગાથા : ૨૯ ૯. પ્રાકૃતવિંશિકા
૧૦, ઉપદેશરસાયન, અપભ્રંશ èા૦ ૮૦ ૧૧. કાલસ્વરૂપ, અપ૦ શ્ર્લા૦ ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org