________________
૪૫૩
ચાલીશમું 1.
આ મુનિચંદ્રસૂરિ સાત વરદાન લીધાં, તે આ પ્રમાણે છે – સાત વચને
(૧) ગપતિ સિંધમાં જાય તે પાંચ નદીને સાધે. (૨) ગ૭પતિ હમેશાં ૨૦૦ (૧૦૦૦) સૂરિમંત્રનો જાપ કરે. (૩) ગચ્છને સાધુ હમેશાં ૩૦૦ (૨૦૦૦) નવકાર ગણે. (૪) ખરતરગચ્છીય શ્રાવક હમેશાં સાત સ્મરણનો પાઠ કરે.
(શ્રાવિકા ત્રિશતી ફેરે) (૫) શ્રાવક પ્રતિધર ૧ (૨) ખીચડીની માળા ફે. (૬) શ્રાવક દર મહિને બે આયંબિલ કરે.
(૭) ગચ્છાતિ (સાધુ) હંમેશાં એકાસણું કરે. સાત વરદાને–
(૧) દરેક ગામમાં ખરતરગચ્છને એક શ્રાવક દીપ થાય. (૨) ખરતરગચ્છનો શ્રાવક ગરીબ ન રહે. (૩) સંઘમાં કુમરણ ન થાય. (સાધુ-સાધ્વી સાપથી મરે નહીં) (૪) ગચ્છની બ્રહ્મચારિણું સાધ્વીને ઋતુધર્મ આવે નહીં. (૫) ગ૭ને શ્રાવક સિંધમાં જાય તે ધનવાન થઈને આવે. (૬) સંઘમાં કોઈને શાકિની છળે નહીં. (૭) “જિનદત્ત” નામથી વીજળી ન પડે.
સં. ૧૬૭૪ ની પટ્ટાવલીમાં માણિભદ્રનાં પાંચ વરદાને ઉપર મુજબ બતાવ્યાં છે, તેમજ ગણીનાં બીજાં સાત વરદાને પણ
૧. “વૃદ્ધાચાર્ય પ્રબંધાવલા 'માં લખ્યું છે કે, કોલાયાયંના જીવ પાસેથી સાત વરદાન મળ્યાં. જે આ વરદાનોથી ભિન્ન છે.
પદ્ય-પદાવલી માં સોમદેવે એક જ વરદાન આપ્યાનો ઉલ્લેખ છે. પછીની ગદ્ય પદાવલીઓમાં વરદાતા અને વરદાનેની સંખ્યામાં વધારે થયેલું જોવાય છે.
ઉપર્યુક્ત વચને અને વરદાનનું બહુધા પાલન થયું નથી. ચોથું વરદાન લેવાને કે દેવાને શે હેતુ છે તે સમજાતું નથી. શીલ પાલનની આવી વિચિત્ર કસેટી તો ન જ હેય.
“યુગપ્રધાનાચાર્ય ગુર્નાવલી ” માં વરદાનને ઈશારો સરખે નથી..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org