________________
ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ
૪૫૧ પહેલવહેલાં આ જિનપતિ સંઘ સાથે ગુજરાતમાં તીર્થયાત્રા માટે આવ્યા પણ તેમણે શત્રુંજય તીર્થની યાત્રા કરી નહીં; કેવલ ગિરનાર તેમજ ખંભાતની યાત્રા કરી હતી. આ યાત્રાવર્ણનમાં આ અકલંકે મારવો ટોમેડતિયૂઝમાપી (પૃ. ૩૬); આ૦ તિલકપ્રત્યે જૂર્નાત્રામાં વં સિંહ રુવ (પૃ. ૩૮); સાધુ ક્ષેમધરે રાત્રીમથે મવતઃ સમીપે (પૃ. ૩૯) વગેરે જે શબ્દ વાપર્યા છે તેથી સ્પષ્ટ થાય છે કે, ત્યારે ગુજરાતના જેને માટે ખરતરગચ્છ અપરિચિત ગચ્છ જે બની ગયું હતું. આ જિનપતિ પછી જનતાને નવેસરથી ખરતરગચ્છ મળે. ત્યાં સુધી તે દેશવટાની સ્થિતિમાં હોય એમ લાગે છે.
આ૦ જિનદત્તસૂરિ ગુજરાત બહાર ગયા પણ તેઓ કાર્યક્ષમ હેવાથી તેમણે સં. ૧૨૦૪ માં આ૦ જિનવલ્લભે પ્રરૂપેલાં છ કલ્યાણકે, સ્ત્રીને જિનપૂજાને નિષેધ વગેરે માન્યતાઓને પ્રધાનતા આપી, નવા નિયમે બાંધી સ્વતંત્ર ખરતરગચ્છ ચલાવ્યું અને તે દિવસથી ૧. ભાંડાશાલિક સંભવે–પરદુ રાત્રા પૂરો
(પૃ૪૩) ૨. અચલગચ્છના આ મહેંદ્રસૂરિલખે છે કે, આ જિનવલ્લભે ૬, આ જિનદત્ત ૨૫, આ જિનચંદ્ર ૩, આ જિનપતિએ ૭ જેટલી નવી પ્રવૃત્તિઓ ચલાવી, જેમાં છઠું કલ્યાણક, સ્ત્રીને પૂજાને નિષેધ, મંદિરમાં યુવાન વેશ્યાના નાચને નિષેધ, શ્રાવકની પ્રતિમાઓ બનાવવાનો નિષેધ, પિતાને યુગપ્રધાન પચીસમો તીર્થકર, ત્રિભુવનગુરુ વગેરે બનાવવા, ગુરુ પ્રતિમાને પ્રચાર, તેના દ્રવ્યની વ્યવસ્થા, બીજા ગચ્છવાળાની કન્યા લેવા દેવાની મનાઈ અખંડ કુલનિર્માલ્ય નહીં, ૩ નવકાર અને ૩ કરેમિ ભંતેથી સામાયિક ઉચ્ચરવું, માસક૫ વિચ્છેદ, દેવોને કુલકુરી પટ્ટ, સાધુ-ઉપાધિ મર્યાદા વિદ, દેહવત્રની સફાઈ વગેરે.
(-શતપદી પદઃ ૧૦૭) આ ખરતરગચ્છની જેમ સં. ૧૩૦૮ માં ઉપકેશગછની ખરા તપા પક્ષ' નામની શાખા નીકળી હતી. (-આબૂ પ્રાચીન લેખસંદેહ લે: નં. ૬૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org